દાહોદ : જૂની અદાવતે 2 જૂથ વચ્ચે થયેલી અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ, 2 વ્યક્તિને ગોળી વાગતા પોલીસ દોડતી થઈ...
દાહોદના કસ્બા વિસ્તારમાં એક જ કોમના 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ફાયરિંગની ઘટનામાં 2 વ્યક્તિઓને ગોળી વાગતા પોલીસ દોડી આવી હતી.
દાહોદના કસ્બા વિસ્તારમાં એક જ કોમના 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ફાયરિંગની ઘટનામાં 2 વ્યક્તિઓને ગોળી વાગતા પોલીસ દોડી આવી હતી.
રાજ્યમાં એકસાથે ત્રણેય ખૂંખાર પ્રાણીઓનો વસવાટ છે, તેવી માહિતી સામે આવી છે. દીપડા અને સિંહ બાદ હવે વાઘ પણ ગુજરાતમાં જોવા મળ્યો છે.
ઝાલોદ પોલીસ અને એલ.સી.બી.શાખાની ટીમે સંયુક્ત ઓપરેશનમાં સિમેન્ટના કન્ટેનરમાં છુપાવેલો રૂપિયા 1.52 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.
દાહોદમાં ભીખ માંગવા માટે ફરતી કેટલીક સાતિર મહિલાઓએ ચોરીને અંજામ આપ્યો હતો,અને બે સ્થળોએ વેપારીની નજર ચૂકવીને રૂપિયાની ઉઠાંતરી કરી હતી.
દાહોદ જિલ્લાના સરકારી અનાજના સંચાલકોએ પડતર માંગણીઓને અંગે સરકાર સામે બાંયો ચડાવી છે.અને હડતાળ પર ઉતરવાની સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
દાહોદ જિલ્લાના ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ પરના ASI સુભાષ નિનામા પર 50 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. હુમલામાં પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
દાહોદ જિલ્લાના ફતેપુરામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોંડલ રૂટની એસટી. બસના ચાલકે કોઈને જાણ કર્યા વગર દારૂ ઢીંચવા માટે એસટી. બસને 10 કીમી દૂર ભગાવી મુકી હતી
દાહોદના લીમખેડા ગામ નજીક મોડી રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ટ્રક, આઈસર ટેમ્પો અને એસટી બસ એકબીજા સાથે અથડાયા હતા,