દાહોદ:ક્રાઇમ બ્રાન્ચે 12 જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા,રૂ.1 લાખથી વધુનો મુદ્દામલ કબ્જે કરાયો
રાછરડા ગામે ચાલતા જુગાર ધામ પર દરોડા પાડી રૂ.1 લાખથી વધુના મુદ્દામાલ સાથે 12 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
રાછરડા ગામે ચાલતા જુગાર ધામ પર દરોડા પાડી રૂ.1 લાખથી વધુના મુદ્દામાલ સાથે 12 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
LCB પોલીસે દાહોદ જિલ્લામાં પ્રોહીબિશનના 15 જેટલા ગુનાઓમાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડવામાં સફળતા મળી છે.
રાજસ્થાનના બાસવાડા જિલ્લાના 25 જેટલા જુગારીયાઓને ઝડપી પાડી તેમની પાસેથી પોલીસે 1.22 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો
ચા નહીં બનાવી આપતાં ઉશ્કેરાયેલા પૌત્રએ ભારે ધમાલ મચાવી હતી. ઉગ્ર બોલાચાલી બાદ દાદા પાડોશીના ઘરમાં ઘૂસી જતાં પૌત્રએ માથામાં સળિયો ઝીંકી દઈ દાદાને મોતને ઘાટ ઉતાર્યા
આંતરરાજ્ય હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલી દંપતીને ઝડપી પાડ્યુ છે તેમજ આ દંપત્તિ પાસેથી બે બાળકી તેમજ એક બાળક મળી કુલ 3 બાળકો મળી આવ્યા છે