સાબરકાંઠા: હિંમતનગરના વક્તાપુરમાં કૂવામાંથી યુવકનો મળ્યો મૃતદેહ, પોલીસે તપાસ શરૂ કરી
હિંમતનગરના વક્તાપુરમાંથી ગુરુવારે ત્રણ દિવસથી ગુમ ગામના જ 25 વર્ષીય યુવકની લાશ કૂવામાંથી મળતાં ચકચાર મચી જવા પામી હતી.
હિંમતનગરના વક્તાપુરમાંથી ગુરુવારે ત્રણ દિવસથી ગુમ ગામના જ 25 વર્ષીય યુવકની લાશ કૂવામાંથી મળતાં ચકચાર મચી જવા પામી હતી.
સાબરમતી નદીમાંથી 2 દિવસ પહેલા હિતેશ રાઠોડ નામના યુવાનનો મૃતદેહ મળી આવવાના મામલે યુવકની હત્યા થઈ હોવાનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે આવેલ મંદિરના મહંતનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરત પતિએ પત્નીની હત્યા કર્યા બાદ આપઘાત કર્યાની ચર્ચા પીએમ અને ફોરેન્સિક રીપોર્ટ બાદ મોતનું કારણ આવશે સામે
સુરતના વેસુ વિસ્તારમાં આવેલાં કોફી શોપના કપલ બોકસમાંથી યુવતી મૃત હાલતમાં મળી આવવાના કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવતાં પરિવારે મૃતદેહનો સ્વીકાર કરી તેના અંતિમ સંસ્કાર કર્યા છે
વડોદરામાં મહેંદી ઉર્ફે હીનાની હત્યાની શાહી સુકાય નથી તેવામાં ચંદનપાર્ક સોસાયટીમાં રહેતી માતા અને પુત્રીના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યાં