ગાંધીનગર: કલોલ નજીક ખાનગી લક્ઝરી ST બસ પાછળ ધડાકાભેર ભટકાય, બસની રાહ જોઈ ઉભેલા 5 મુસાફરોના મોત
આજે સવારમાં કલોલ અંબિકા બસ સ્ટેન્ડ નજીક અકસ્માત થયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી ST બસ પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.
આજે સવારમાં કલોલ અંબિકા બસ સ્ટેન્ડ નજીક અકસ્માત થયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી ST બસ પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.
ચીખલી તાલુકાના થાલા ગામના કોલેજ સર્કલ પાસે અજાણ્યા ઈસમોએ યુવાનની સરા જાહેર હત્યા કરી ફરાર થઈ જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિશાલા સર્કલ નજીક રાજયશમોલમાં યુવકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
ભરૂચના દહેજ ખાતે ગટરમાં સાફ સફાઈ માટે ઉતરેલા 5 પૈકી 3 કામદારોના ગૂંગળાઈ જતા મોત નિપજ્યા હતા
રાજુલામાં એક મૃત વ્યકિતના ખોટા ડોક્યુમેન્ટ બનાવી વીમા કંપનીઓ પાસેથી 40 લાખ રૂપિયાની વીમાની રકમ ખોટી રીતે લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.
ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ટોચના અધિકારી જાવરીમલ બિશ્નોઇ રૂ. 5 લાખની લાંચ લેતા CBIએ ગોઠવેલી ટ્રેપમાં રંગેહાથ ઝડપાયા હતા.