શિક્ષણCBSEનું ધોરણ 10 અને 12 બોર્ડનું પરિણામ જાહેર, ધોરણ 10નું 93.60 ટકા તો ધોરણ 12નું 87.98 ટકા પરિણામ GSEB (ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ)ના પરિણામ બાદ આજરોજ 13 મે, 2024ના CBSEનું પરિણામ જાહેર થયું છે. By Connect Gujarat 13 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરતે ભાજપને આપી પહેલા કમળની ભેટ ! ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું. By Connect Gujarat 22 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણરિઝલ્ટ આવી રહ્યું છે! બોર્ડની પરીક્ષાનું પરિણામ આ મહિનાના અંતમાં જ થઈ જશે જાહેર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થઈ છે. By Connect Gujarat 10 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતનો આ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર,આરોગ્ય વિભાગે 11 હજાર લોકોનો કર્યો સર્વે ગાંધીનગરના કલોલમાં કોલેરાનો હાહાકાર મચ્યો છે. કોલેરાના વધુ કેસ નોંધાતા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે. By Connect Gujarat 05 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર: ચોટીલા માર્કેટીંગ યાર્ડમાં પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ જાહેર,જુઓ કોને મળ્યું પદ ચોટીલા માર્કેટિંગ યાર્ડમાં APMCના ચેરમેન તરીકે જયરાજ ધાધલ અને વાઇસ ચેરમેન તરીકે મહેશ મનહરદાસ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા. By Connect Gujarat 29 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ, ભરૂચ જિલ્લાનું 75.50% પરિણામ જાહેર થયું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે By Connect Gujarat 31 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઆવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે,બોર્ડની વેબસાઇટ પર સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે By Connect Gujarat 30 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ધોરણ 10 બોર્ડનું જિલ્લાનું 61.07 ટકા પરિણામ જાહેર,કહી ખુશી કહી ગમનો માહોલ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર થયુ છે જેમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહયો છે By Connect Gujarat 25 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણUPSC સિવિલ સર્વિસનું પરિણામ જાહેર, યુવતીઓએ મારી બાજી યુનિયન પબ્લિક સર્વિસ કમિશને UPSC સિવિલ સર્વિસ એક્ઝામનું પરિણામ જાહેર કર્યું છે. ઉમેદવારો તેમનું પરિણામ સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જોઈ શકે છે. By Connect Gujarat 23 May 2023Share Twitter Share Whatsapp LinkedIn