દિલ્હી હાઈકોર્ટે કોપીરાઈટ કલેમ કેસમાં એ આર રહેમાનને 2 કરોડ રૂપિયા જમા કરાવવાનો આપ્યો આદેશ
સંગીતકાર એઆર રહેમાન અને મદ્રાસ ટોકીઝ ફિલ્મ 'પોનીયિન સેલ્વન 2'ના ગીત 'વીરા રાજા વીરા'ના કોપીરાઈટ વિવાદમાં છે.
સંગીતકાર એઆર રહેમાન અને મદ્રાસ ટોકીઝ ફિલ્મ 'પોનીયિન સેલ્વન 2'ના ગીત 'વીરા રાજા વીરા'ના કોપીરાઈટ વિવાદમાં છે.
દિલ્હી હાઈકોર્ટે એક આદેશમાં કહ્યું છે કે વિદ્યાર્થીઓ સ્કૂલમાં સ્માર્ટફોન લઈ જઈ શકે છે, પરંતુ સ્કૂલ તેની દેખરેખ રાખશે. કોર્ટે આ અંગે ઘણી માર્ગદર્શિકા પણ નક્કી કરી છે.
દિલ્હી હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે, દિલ્હીમાં પ્રત્યેક મેડિકલ સુવિધાએ એક બોર્ડ લગાવવું પડશે, જેમાં લખવુ પડશે કે, દુષ્કર્મ પીડિતા, ગેંગરેપ, એસિડ એટેક પીડિતાઓ માટે નિઃશુલ્ક બાહ્ય અને આંતરિક ઉપચાર.
કોર્ટે ચાર વર્ષના સમયગાળા માટે કોંગ્રેસ સામે ટેક્સ રિએસેસમેન્ટની કાર્યવાહીની કર સત્તાવાળાઓની શરૂઆતને પડકારતી અરજીઓને ફગાવી દીધી હતી.