અંકલેશ્વર: કાળઝાળ ગરમી વચ્ચે ઉદ્યોગોમાં બરફની માંગમાં વધારો, રોજના આટલા ટન બરફનું થાય છે વેચાણ
ઠંડા પીણામાં વપરાતા બરફની માંગમાં વધારો થતા બરફનું વેચાણ વધ્યું છે.
ઠંડા પીણામાં વપરાતા બરફની માંગમાં વધારો થતા બરફનું વેચાણ વધ્યું છે.
વેજલપુર પરસીવાડ વિસ્તારમાં ગત તારીખ 19મીના રોજ મારમારીની ઘટના બની હતી જેમાં 67 વર્ષીય વૃદ્ધ કાંતિભાઈ મિસ્ત્રીને ઢોર માર મારવામાં આવ્યો હતો.
ઉનાળાની ગરમી વચ્ચે લીંબુની માંગ વધારે રહેતી હોય છે, ત્યારે ભાવનગરમાં લીંબુના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓ રોષે ભરાઈ છે
વેરાવળમાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં જેના પર આક્ષેપો થયા છે તે જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને ભાજપ દ્વારા ફરી રીપીટ કરાતા રઘુવંશી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
લોકસભા બેઠક પર તળપદા કોળી પટેલ સમાજ સાથે રાજકીય પક્ષઓ દ્વારા અન્યાય કરાતો હોવાના આક્ષેપ સાથે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું
લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ ઉકળતા ચરુ જેવી સ્થિતિ વચ્ચે ભાજપના જ બે જૂથ સામસામે આવી જતા મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા
શહેરના બજારોમાં શાકભાજીમાં મહત્વપૂર્ણ લીંબુ, મરચા અને આદુ સહીતની શાકભાજીઓના ભાવમાં ધરખમ વધારો થયો છે.
ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન તરફથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.