અમરેલી : દિવસે વીજળીની માંગ સાથે ખેડૂતોએ બગસરા PGVCL કચેરીને ગજવી મુકી…
જિલ્લાના બગસરા તાલુકા સ્થિત PGVCL કચેરી ખાતે ખેડૂતોએ દિવસે વીજળી આપવામાં આવે તેવી માંગ સાથે હલ્લાબોલ તેમજ ધરણાં પ્રદર્શન કર્યું હતું.
જિલ્લાના બગસરા તાલુકા સ્થિત PGVCL કચેરી ખાતે ખેડૂતોએ દિવસે વીજળી આપવામાં આવે તેવી માંગ સાથે હલ્લાબોલ તેમજ ધરણાં પ્રદર્શન કર્યું હતું.
કડોદરા ગામની હદમાં આવેલ જંગલ વિસ્તારમાં ગેરકાયદે દેશી બાવળ કાપી નાખવાનું કૌભાંડ બહાર આવતા આસપાસના ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.
ભારે વાહનોની અવરજવરથી અકસ્માત અને ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત બનેલાં લોકોએ પોલીસના લોકદરબારમાં ઉગ્ર રજૂઆત કરી છે.
ઉત્તરાયણના પર્વને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગની દોરીથી બચવા વાહનચાલકો બાઇક પર સેફ્ટી સ્ટેન્ડ લગાવી રહ્યા છે.
અમદાવાદમાં શત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની રેલી યોજાઈ હતી. પાલડી ચાર રસ્તાથી રેલી શરૂ થઈ હતી.
ભરૂચ જીલ્લાના ઝઘડિયાની કોનએગ્રો કંપનીના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે.
ચલણી નોટ પરના ફોટાને લઇ રાજકારણ ગરમાયું, કેજરીવાલ અને કોંગ્રેસ બાદ હવે BSPએ કરી આ માંગ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ ટાઉન પ્લાનિંગ સ્કીમના વિરોધમાં તવરા ગામના ખેડૂતોએ શક્તિનાથ સર્કલથી રેલી યોજી હતી