વડોદરા : નાગરવાડાના યુવાનની હત્યા બાદ મનપા દ્વારા મચ્છીપીઠ-તાંદલજામાં દબાણો પર ફેરવી દેવાયું બુલડોઝર
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી મચ્છીપીઠ સલાટવાળા-નાગરવાડા રોડ પરની ખાણીપીણીની લારીઓ, ઓટલા, કાચા પાકા શેડ સહિતના ગેરકાયદેસર દબાણોને દૂર કરવામા આવ્યા
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી મચ્છીપીઠ સલાટવાળા-નાગરવાડા રોડ પરની ખાણીપીણીની લારીઓ, ઓટલા, કાચા પાકા શેડ સહિતના ગેરકાયદેસર દબાણોને દૂર કરવામા આવ્યા
આમોદ મોટા તળાવ ખાતે ૬.૫૯ કરોડના ખર્ચે તળાવના બ્યુટી ફિકેશનનું કામ એજન્સી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ તળાવ પર કેટલાક ગેરકાયદેસર દબાણો ઉભા કરવામાં આવ્યા હતાં
ગુજરાતમાં સોમનાથ મંદિર નજીકની ધાર્મિક સ્થળો સહિતની ગેરકાયદે વસાહતો દૂર કરવા માટે ડિમોલિશન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા મેગા ડીમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં મુખ્યમાર્ગને અડીને કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા
માણાવદર તાલુકાના ખડીયા અને કોઠડી ગામની પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત હોવાથી દોઢ વર્ષ પહેલા ડિમોલેશન કરવામાં આવ્યા હતા.
સુત્રાપાડાના વાવડી વાડી વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ તોડી પડતા વિવાદ ઉભો થયો હતો જેના પગલે સ્થાનિકોએ તંત્રને રજૂઆત કરી હતી
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના કુંભારવાડા વિસ્તારમાં ડિમોલેશન કામગીરી કરાઈ