ગુજરાતજુનાગઢ : માણાવદરની ખડીયા-કોઠડી પ્રા. શાળાના ડીમોલોશન બાદ છેલ્લા દોઢ વર્ષથી ઓરડાના કોઈ ઠેકાણા જ નથી..! માણાવદર તાલુકાના ખડીયા અને કોઠડી ગામની પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત હોવાથી દોઢ વર્ષ પહેલા ડિમોલેશન કરવામાં આવ્યા હતા. By Connect Gujarat 02 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ: સુત્રાપાડાના વાવડી વાડી વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ તોડી પડતા વિવાદ,સ્થાનિકોએ તંત્રને કરી રજૂઆત સુત્રાપાડાના વાવડી વાડી વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ તોડી પડતા વિવાદ ઉભો થયો હતો જેના પગલે સ્થાનિકોએ તંત્રને રજૂઆત કરી હતી By Connect Gujarat 15 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: મહાનગર પાલિકાએ નોટિસ આપ્યા વિના ડીમોલેશનની કામગીરી કરી હોવાના સ્થાનિકોના આક્ષેપ ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના કુંભારવાડા વિસ્તારમાં ડિમોલેશન કામગીરી કરાઈ By Connect Gujarat 06 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : લિન્ક રોડ પરના દબાણરૂપી ગોપાલ ટી સ્ટોલને BAUDA દ્વારા દૂર કરાયો... દબાણ દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે બૌડાના અધિકારીઓ ગોપાલ ટી સ્ટોલ ખાતે પહોંચી ગયા હતા અને દબાણ દૂર કર્યુ હતું. By Connect Gujarat 29 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : મેટ્રો રેલ પ્રોજેક્ટમાં અડચણરૂપ 200 વર્ષ જુના ચર્ચના પ્રાર્થના હોલનું ડિમોલિશન કરાયું સુરત શહેરના ચોક બજારમાં આવેલા 200 વર્ષ જુના ચર્ચના પ્રાર્થના હોલનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 09 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : આ’ખરે ગેરકાયદે બનેલા ચર્ચાસ્પદ “વ્હાઇટ હાઉસ”ને જમીનદોસ્ત કરાયું... વાઘોડિયા રોડ પર આવેલ વ્હાઈટ હાઉસને તોડી પાડવાની કામગીરી સામે ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપતા તંત્ર દ્વારા બપોર સુધી કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. By Connect Gujarat 15 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: તંત્રનું મેગા ડિમોલીશન યથાવત,મોટાપ્રમાણમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સતત ડિમોલિશન સ્વચ્છતા અને રખડતા ઢોરને લઈને કવાયત હાથ ધરવામાં આવી છે.. By Connect Gujarat 27 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: ઉતરાણ ભેસ્તાન રેલ્વેસ્ટેશન નજીક આવેલી ઝુપડપટ્ટીનું ડિમોલીશન,સ્થાનિકોએ કર્યો વિરોધ ભેસ્તાન રેલ્વે સ્ટેશન નજીક આવેલ ઝૂપડપટ્ટીનું દબાણ હટાવ્યા બાદ સ્થાનિકો દ્વારા તંત્રની કાર્યવાહી પ્રત્યે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે By Connect Gujarat 18 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : એરપોર્ટ સર્કલ પાસે જવાહર ફળિયામાં કોર્પોરેશનનું ડીમોલેશન, 50 જેટલા મકાનો તોડી પડાયા શહેરના એરપોર્ટ સર્કલ પાસે જવાહર ફળિયામાં કોર્પોરેશનનું દબાણ ખાતું ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. 50 જેટલા ઘરો તોડી પડતાં સ્થાનિકો બે ઘર થયા હતા. By Connect Gujarat 08 May 2022Share Twitter Share Whatsapp LinkedIn