ગુજરાત પાટણ: રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે ડેન્ગ્યુના કારણે વિદ્યાર્થિનીનું મોત ! પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે ડેન્ગ્યુના કારણે એક વિદ્યાર્થિનીનું મોત નિપજયુ હતું By Connect Gujarat 22 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : વકરી રહેલા રોગચાળા વચ્ચે વધુ એક મહિલાનું મોત, રોગચાળાને નિયંત્રણમાં લેવા મનપાની ઝુંબેશ... સુરત શહેર તથા જિલ્લામાં વધુ વકરતો રોગચાળો, ડેન્ગ્યુ-મલેરિયાના કેસમાં થઈ રહ્યો છે સતત વધારો. By Connect Gujarat 26 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય ચોમાસામાં ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગોથી બચવા માટે અપનાવો આ 5 ઘરેલુ ટિપ્સ.... સમગ્ર દેશમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે. અને આ 4 મહિના ચાલનારું ચોમાસુ મચ્છર અને માખીઓના પ્રજનન માટે આદર્શ માનવામાં આવે છે. By Connect Gujarat 30 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ UP: માધ્યમિક શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને ફુલ પેન્ટ અને શર્ટ પહેરીને આવવાની સૂચના.! શિક્ષણ વિભાગની સાથે માધ્યમિક શિક્ષણ વિભાગે પણ ધોરણ 12 સુધીની માધ્યમિક શાળાઓમાં ફુલ સ્લીવ શર્ટ અને ફુલ પેન્ટ પહેરીને આવવાની સૂચના આપી છે By Connect Gujarat 13 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય જો બાળકને ડેન્ગ્યુ થયો હોય, તો તેને ઝડપથી સાજા થવા માટે ખવડવામાં આ વસ્તુનો કરો ઉપયોગ બદલાતી મોસમમાં, ખાસ કરીને શરદીના પ્રારંભમાં, શરદી, ગળામાં ખરાશની સાથે, બીજી સમસ્યા જે વધે છે તે છે ડેન્ગ્યુ. આ સમય દરમિયાન ડેન્ગ્યુ અને મેલેરિયાનો ચેપ ઝડપથી વધે છે. By Connect Gujarat 09 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન સલમાન ખાનને ડેન્ગ્યુ, બિગ બોસના થોડા શો હોસ્ટ કરશે કરણ જોહર દર્શકો સલમાન ખાન વિના બિગ બોસની કલ્પના કરી શકતા નથી પરંતુ તેઓએ ભાઈજાન વિના રિયાલિટી શોના આગામી કેટલાક એપિસોડ જોવા પડશે By Connect Gujarat 22 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય ડેન્ગ્યુના મચ્છરોને ઘરથી કેવી રીતે દૂર રાખવા? આ 5 સરળ ટિપ્સ અજમાવો દર વર્ષે દેશના ઘણા એવા ભાગો છે, જે વર્ષમાં એકવાર ચોક્કસપણે મચ્છરજન્ય રોગોની ઝપેટમાં આવે છે. By Connect Gujarat 16 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: ચોમાસુની ઋતુમાં ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં વધારો, તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે શરૂ કરાયો સુરતમાં દર વર્ષે ચોમાસુની ઋતુની સરખામણીએ આ વર્ષે ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં વધારો નોંધાયો છે By Connect Gujarat 20 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ઉંઝાના ધારાસભ્ય આશાબહેન પટેલ ડેન્ગ્યુના કારણે સારવાર હેઠળ,સી.એમ.ભુપેન્દ્ર પટેલે પહોંચી ખબર અંતર પૂછ્યા મહેસાણા જિલ્લાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ ડેન્ગ્યુ થયા બાદ તેમની હાલત ગંભીર છે. તેમનું લીવર ડેમેજ થયું હોવાની માહિતી સાંપડી રહી છે. By Connect Gujarat 11 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn