સુરત : જળ સંચય જન ભાગીદારી અભિયાન અંતર્ગત જળ સંચયના વિવિધ વિકાસલક્ષી કાર્યોનો શુભારંભ-ખાતમુહૂર્ત
સુરતની vnsgu ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં “જળ સંચય-જન ભાગીદારી અભિયાન” અંતર્ગત જળ સંચયના વિવિધ વિકાસલક્ષી કાર્યોનો શુભારંભ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.