ભરૂચઅંકલેશ્વર: સજોદ ગામ સ્થિત મહાભારત કાળના વાળીનાથ મંદિરે ચૈત્ર મહિનામાં ભક્તોની ભારે ભીડ, ઠંડુ ભોજન આરોગવાની છે માન્યતા ચૈત્ર માસમાં અંકલેશ્વર તાલુકાના સજોદ સ્થિત મહાભારત કાળના પૌરાણિક મંદિર એવા બળિયાદેવ બાપજીના વાળીનાથ મંદિરે ભક્તોની ભીડ જામી રહી છે. By Connect Gujarat Desk 13 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: રામકુંડ ખાતે આયોજિત શ્રી રામ ચરિત માનસ કથાની પુર્ણાહુતી, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા અંકલેશ્વરના તીર્થક્ષેત્ર રામકુંડના 66માં વાર્ષિક મહોત્સવ નિમિત્તે શ્રી રામ ચરિત માનસ કથાની રામનવમીના પાવન અવસરે પૂર્ણાંહુતી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 06 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપ્રયાગરાજથી પરત ફરી રહેલ ટ્રાવેલરને દાહોદ નજીક નડ્યો અકસ્માત, અંકલેશ્વરના 2 સહિત કુલ 4 શ્રદ્ધાળુઓના મોત દાહોદના લીમખેડાના પાલ્લી ગામ નજીક હાઈવે પર ઊભેલી ટ્રક સાથે પાછળથી ટ્રાવેલર ભટકાઈ હતી જેમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતના આ બનાવમાં કુલ ચાર વ્યક્તિના મોત નિપજ્યા By Connect Gujarat Desk 15 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશમહાકુંભમાં સ્નાન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની જીપ બસ સાથે અથડાઈ, પિતા-પુત્રીના મોત કુંભ સ્નાન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી માર્શલ જીપ આગળ જઈ રહેલી રોડવેઝ બસ સાથે અથડાઈ ગઈ. આ અકસ્માતમાં પિતા અને પુત્રીનું મોત થયું હતું અને 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. By Connect Gujarat Desk 06 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 01 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશપ્રયાગરાજ : મહાકુંભમાં મૌની અમાવસ્યાના પવિત્ર સ્નાન માટે ઉમટ્યો જનસેલાબ,અમૃત સ્નાનનું છે વિશેષ મહત્વ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર ગંગા સ્નાનનું અનેરું મહત્વ રહ્યું છે,ત્યારે મૌની અમાવસ્યાના પાવન અવસર નિમિત્તે જનસેલાબ ઉમટી પડ્યો છે, By Connect Gujarat Desk 29 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનભરૂચ: મૌની અમાવસ્યા નિમિત્તે ભક્તોએ પાવન સલીલા માં નર્મદામાં લગાવી આસ્થાની ડૂબકી મૌન વ્રત રાખવાની પરંપરા છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે માઘ મહિનામાં ચંદ્ર અને સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે મૌની અમાવસ્યા ઉજવવામાં આવે છે By Connect Gujarat Desk 29 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબનાસકાંઠા : દિવાળીના તહેવારોમાં યાત્રાધામ અંબાજીનો ભંડાર છલકાયો, રૂ. 1.65 કરોડની રોકડ સાથે સોના-ચાંદીનું દાન મળ્યું બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દિવાળીના તહેવારોમાં માઈભક્તોએ દાનનો ધોધ વહાવ્યો છે, જ્યાં મંદિરનો ભંડાર છલકાતા રૂ. 1.65 કરોડની રોકડ સાથે સોના-ચાંદીનું દાન મળ્યું છે. By Connect Gujarat Desk 21 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : નવરાત્રીની આઠમે માતાના મઢ ખાતે પત્રિ વિધિ યોજાય, દર્શન કરવા શ્રદ્ધાળુઓ ઉમટ્યા... કચ્છમાં નવરાત્રીની આઠમના રોજ માતાના મઢ ખાતે પત્રિ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. By Connect Gujarat Desk 11 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn