ગુજરાતના DGP વિકાસ સહાયને ત્રણ મહિનાનું મળ્યું એક્સ્ટેન્શન
રાજ્યના સૌથી વરિષ્ઠ IPS અધિકારી વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. રાજ્યના ગૃહ વિભાગમાં IPS કેડરમાં સૌથી ઊંચો હોદ્દો ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) એટલે કે રાજ્યના પોલીસ વડાનો હોય છે.