ભરૂચ: સીમલિયા ગામે DGVCLની એગ્રીકલચર લાઇન પર વીજ કંપનીના 2 કર્મચારીઓને લાગ્યો કરંટ, સારવાર અર્થે ખસેડાયા
પાલેજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં ફરજ બજાવતા જયપાલ દેસાઈ અને જગદીશ માછી સીમલિયા ગામે કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ બન્નેને વીજ કરંટ લાગ્યો
પાલેજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં ફરજ બજાવતા જયપાલ દેસાઈ અને જગદીશ માછી સીમલિયા ગામે કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ બન્નેને વીજ કરંટ લાગ્યો
અંકલેશ્વર જીઆઇડીસીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી.ટ્રેક્ટરમાં વીજ કંપનીનો થાંભલો લઈ જતી વખતે તે પડી જતા કંપનીના કર્મચારીને ઈજા પહોંચે હતી.
ભરૂચ જિલ્લાના 5 હજારથી વધુ વસ્તી ધરાવતા 26 ગામોના સરપંચ અને તલાટીઓને આ યોજના વિશે માહિતગાર કરાવી જરૂરી ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું...
અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મિટરો લગાવવામાં આવતા વીજ ગ્રાહકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે સ્પષ્ટતા કરવી પડી હતી
સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં ઉકાઈ TPSના ચાર યુનિટ ટ્રીપ થતાં 500 મેગાવોટ વીજ ઉત્પાદન ઘટયું હોવાનું સામે આવ્યું છે.
સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં ઉકાઈ TPSના ચાર યુનિટ ટ્રીપ થતાં 500 મેગાવોટ વીજ ઉત્પાદન ઘટયું હોવાનું સામે આવ્યું છે.
ઘરની આજુ-બાજુ કે કોઈપણ જગ્યાએ થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે લાકડી કે લોખંડના સળીયા વડે તેને કાઢવાની કે ત્યાં ચડવાનો પ્રયાસ કરશો નહિ:DGVCL
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના ખુર્શીદ પાર્ક સહિત આસપાસની સોસાયટીના સ્થાનિકોએ હાઇ વૉલ્ટેજના કારણે વીજ ઉપકરણોમાં થતાં નુકશાન અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની સબ ડિવિઝન કચેરી ખાતે રજૂઆત કરી હતી.