ઢાઢર નદી ફરી “ઉફાન” પર..! : દેવ ડેમમાંથી પાણી આવતા વડોદરાના વાઘોડિયા-ડભોઈના 16 ગામોને એલર્ટ કરાયા...
દેવ ડેમમાં છોડવામાં આવી રહેલા પાણીના કારણે પરિણામે વડોદરા જિલ્લાના વાઘોડિયા અને ડભોઈ તાલુકાના 16 ગામોના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સચેત રહેવા સૂચના આપવામાં આવી છે.