ગુજરાતઅમરેલી : ધારી સહિતના પંથકમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ધારીવાસીઓમાં ફફડાટ... દિવસની શરૂઆત થતાંની સાથે જ થોડી સેકન્ડો માટે અમરેલી જિલ્લાના ધારી પંથકની ધરતી ધણધણી ઉઠતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. By Connect Gujarat 29 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : ધારીના વીરપુર નજીક સંત ગોવિંદ ભગતે માનવ મંદિરની સ્થાપના કરી,15 મનોરોગીઓની કરી સેવા સમાજમાંથી વિખૂટા પડેલા મનોરોગીઓને ફરી સમાજમાં પ્રસ્થાપિત કરવા સાવરકુંડલા બાદ ધારી ગીરના વીરપુર નજીક સંત શિરોમણી ગોવિંદ ભગતે મનોરોગીની સેવા ચાકરી કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે By Connect Gujarat 13 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી: ધારીના કેરાળા ગામે આધેડની હત્યાના મામલામાં પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ કેરાળા ગામે 3 દિવસ પહેલા લોખંડના ખરપિયા વડે ઘાતકીહત્યા કરી ફરાર થઈ ગયેલ આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat 29 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : માવઠાથી ધારી-ગીર પંથકમાં પાકને મોટું નુકશાન, સર્વે સહાયની માંગ સાથે ખેડૂતોએ ખેતીવાડી કચેરી ગજવી... અમરેલી જીલ્લામાં કમોસમી વરસાદના કારણે ધારી-ગીર પંથકના ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે, By Connect Gujarat 15 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : ધારીના જીરા ગામે માતાના પડખામાં સુતેલી બાળકીને દીપડો ઉઠાવી લઈ ગયો, બાળકીનું માત્ર અડધું શરીર જ મળ્યું By Connect Gujarat 31 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : 3 સિંહોએ કર્યો 7 ગાયનો શિકાર, જુઓ ગાય ઉપર સિંહની તરાપનો "LIVE" વિડીયો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીચા ગામમાં 3 સિંહો ત્રાટક્યા હતા. જેમાં 7 જેટલી ગાયનો આ સિંહોએ શિકાર કર્યો હતો, By Connect Gujarat 26 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : 50 જેટલી પ્રજાતિના હજારો પક્ષીઓએ ખોડિયાર ડેમ નજીક બનાવ્યું આશ્રયસ્થાન... અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખોડિયાર ડેમ નજીક અવનવા પક્ષીઓનું આગમન થતાં પક્ષીપ્રેમીઓમાં આનંદની લાગણી છવાય છે. By Connect Gujarat 19 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : ચણાના વાવેતરમાં આવ્યો સુકારા નામનો રોગ, ખેડૂતોની મુશ્કેલીમાં વધારો.. જિલ્લાના ધારી પંથકમાં ચણાના વાવેતરમાં સુકારા નામનો રોગ આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. By Connect Gujarat 04 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : ધારી-ગીરમાં પીવાના પાણીની મોકાણ, ભર ચોમાસે સર્જાય કપરી પરિસ્થિતિ..! ભર ચોમાસે ધારી-ગીરમાં પીવાના પાણીની મોકાણ, દૂર દૂર સુધી પીવાનું પાણી લેવા ભટકતી મહિલાઓ. By Connect Gujarat 27 Aug 2021Share Twitter Share Whatsapp LinkedIn