ગુજરાતસુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાના મેથાણમાં 100થી વધુ મહિલાઓ છેતરપિંડીનો બની ભોગ ધ્રાંગધ્રામાં પ્રસિદ્ધ નિર્માણ કો ઓપરેટીવ કંપનીમાં ગામડાઓની મહિલાઓને છ વર્ષ માટે દર વર્ષે રૂપિયા 12,000નું રોકાણ કરાવી કૌભાંડ આચર્યાની ચોંકાવનારી માહિતી સામે આવી By Connect Gujarat Desk 03 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : ચૈત્રી વદ સાતમે ધ્રાંગધ્રા સ્થિત શીતળા માતાના મંદિરે ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર… શીતળા માતાજીના મંદિરનું અનેરું મહત્વ છે. By Connect Gujarat 30 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા જનતા જીન ખાતે દ્વિતીય બોદ્ધ ધમ્મ સમૂહ લગ્નોત્સવ યોજાયો ધ્રાંગધ્રા જનતા જીન ખાતે પંચશીલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્રિતીય ભવ્ય બોદ્ધ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું. By Connect Gujarat 05 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા નજીક ઇકો કાર પલટી જતા 4 લોકોના મોત, કારનું ટાયર ફાટી જતા સર્જાયો અકસ્માત By Connect Gujarat 18 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના રણ કાંઠા વિસ્તારમાં નર્મદાના પાણી ફરી વળ્યા, 400થી વધુ અગરોના પાટા ધોવાયા... જિલ્લાના ધ્રાંગધ્રાના રણ કાંઠા વિસ્તારમાં ફરીથી નર્મદાનું પાણી ફરી વળતા અગરિયાઓને મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે... By Connect Gujarat 13 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : જવાહર નવોદય વિદ્યાલય-ધ્રાંગધ્રામાં વુડન ક્રાફ્ટ વર્કશોપ યોજાયો, વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો...! વિદ્યાર્થીઓમાં રહેલ કળા બહાર આવે અને આર્ટ થકી તેઓ આગળ વધે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે વુડન ક્રાફ્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 02 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા સંસ્કાર ધામ ગુરુકુળ ખાતે વૈદિક યજ્ઞ શરૂ કરવામાં આવ્યો,હરિભક્તોએ લીધો ભાગ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સંસ્કાર ધામ ગુરુકુળ ખાતે વૈદિક યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે જેમાં હરિભક્તો ભાગ લઈ રહ્યા છે. By Connect Gujarat 11 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : ભારે વરસાદના પગલે બંધ થયેલ ધ્રાંગધ્રાનો લોકમેળો વધુ એક દિવસ લંબાવાયો, લોકોમાં ખુશીનો માહોલ... સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં જન્માષ્ટમીના દિવસે આવેલ ભારે વરસાદના કારણે મેળામાં વેપારીઓને મોટું નુકશાન થયું હતું, By Connect Gujarat 10 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઘુડખર અભ્યારણ વિભાગ દ્વારા આવતીકાલે ધ્રાંગધ્રાની આદર્શ નિવાસી શાળામાં વિશ્વ વરૂ દિવસની કરવામાં આવશે ઉજવણી….. તા. 13 ઓગસ્ટના રોજ ઘુડખર અભ્યારણ વિભાગ-ધ્રાંગધ્રા દ્વારા આદર્શ નિવાસી શાળા, ધ્રાંગધ્રા ખાતે વિશ્વ વરૂ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 12 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn