સુરેન્દ્રનગર:વર્ણીન્દ્રધામ ખાતે ત્રણ દિવસ સુધી ભવ્ય મંગલ મહોત્સવની ઉજવણીનું આયોજન
ભવ્ય મંગલ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિત્ય મહાઅભિષેક દરરોજ સવારે 5 વાગ્યાથી 7 સુધી રહેશે.
ભવ્ય મંગલ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિત્ય મહાઅભિષેક દરરોજ સવારે 5 વાગ્યાથી 7 સુધી રહેશે.
ધુળેટી પર્વ નિમિતે રંગોત્સવ સાથે રાસોત્સવ પૂજ્ય ભક્તિ બાપુની નિશ્રામાં ઉત્સાહ ઉમંગની ઉર્મિઓ સાથે ઉજવાયો હતો
હોળીના પર્વના બીજા દિવસે ઉજવાતો તહેવાર એટલે ધૂળેટી..ધુળેટીના પર્વની વિવિધ સ્થળોએ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.અબાલ વૃદ્ધ સો કોઈ ધૂળેટી પર્વની ઉજવણીમાં જોડાયા હતા
રંગોના તહેવાર હોળી-ધૂળેટી પર્વ પૂર્વે ભરૂચમાં રંગયુદ્ધના શસ્ત્ર એવી પિચકારીઓનું મંદીના કારણે વેંચાણ નહીં થતાં રંગોત્સવનો રંગ ફિક્કો જણાઈ રહ્યો છે.
છોટાઉદેપુર નજીક રૂમડિયા ગામે આજે હોળીનો મેળો યોજાયો જેને “ગોળફર્યુ”કહેવાય છે.
નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના સંદલપુર ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2 જુથ વચ્ચે બાઇક પાર્ક કરવા બાબતે માથાકૂટ થઈ હતી.
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ધૂળેટીના દિવસે પોલીસ સિક્યુરિટી ગાર્ડ અને કોન-વે વગર મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા.