સુરત સુરત : આર્થિક ભીંસમાં સપડાયેલા હીરા વેપારીઓની કફોડી હાલત,કે પી સંઘવી કંપની સામે વેપારીઓએ કર્યા ધરણા સુરતમાં હીરાના વેપારીઓની કફોડી હાલત થઈ છે,આર્થિક રીતે ભીંસમાં મુકાયેલા વેપારીઓએ કે પી સંઘવી કંપની સામે બાંયો ચઢાવીને ધરણા પર બેઠા છે, By Connect Gujarat Desk 28 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ડાયમંડના વેપારી પાસેથી રૂપિયા 19.33 લાખનો હીરો ખરીદીને છેતરપિંડીની ઘટનામાં આરોપીની ધરપકડ કરતી પોલીસ સુરતના કતારગામ,વરાછા સહિતના વિસ્તારોમાં હીરા દલાલીનું કામ કરતા શખ્સે એક હીરાના વેપારી પાસેથી રૂપિયા 19.33 લાખથી વધુનો હીરો ખરીદીને છેતરપિંડી આચરી હતી. By Connect Gujarat Desk 24 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : ભાવનગરના હીરા દલાલની હત્યા કરનાર 2 યુવકો સહિત એક સગીરની ધરપકડ, પોલીસે વધુ તપાસ હાથ ધરી... ભાવનગરના હીરા દલાલનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી, ત્યારે હત્યાના ગુન્હામાં સંડોવાયેલા 2 યુવકો સહિત 1 સગીરની અમરેલી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. By Connect Gujarat Desk 22 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરતમાં હીરા બજારમાં મંદીનો માહોલ, શહેર કોંગ્રેસે ડાયમંડ એસોસિએશનને પાઠવ્યું આવેદનપત્ર સુરત શહેરમાં હીરા બજારમાં મંદીના માહોલ વચ્ચે રત્નકલાકારોને કંપની દ્વારા છુટા કરવામાં આવ્યા છે, અને આ અંગે શહેર કોંગ્રેસ દ્વારા ડાયમંડ એસોસિએશનને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. By Connect Gujarat Desk 22 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત PM મોદીને અનોખી ભેટ : સુરતના ડાયમંડ વેપારીઓએ 40 કેરેટના લેબગ્રોન ડાયમંડ પર કંડાર્યો PM મોદીનો ચહેરો... સુરતના ડાયમંડ વેપારી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવા માટે ડાયમંડ પર લેસર વડે PM મોદીનો ચહેરો કંડારવામાં આવ્યો છે. By Connect Gujarat 13 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: હીરાનગરીમાં સાચે જ કોઈ રત્નકલાકાર બેરોજગાર નથી?, નિવેદનથી હોબાળો સુરતમાં હીરા ઉદ્યોગકારે રત્નકલાકારો બેરોજગાર નથી આ પ્રકારનું નિવેદન આપતા સુરત હીરા માર્કેટમાં ચર્ચાનો વિષય બન્યો છે આજ મુદ્દાને લઈને ડાયમંડ વર્કર યુનિયન મેદાન માં આવ્યું છે By Connect Gujarat 12 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : રૂ. 4.55 કરોડનો હીરો ઓનલાઇન વહેચવો એક યુવાનને ભારે પડ્યું સુરતમાં ઓનલાઇન વેચાણ પર મુકેલો રૂ. 4.55 કરોડનો હીરો વહેચવો એક યુવાનને ભારે પડ્યો હતો. સમગ્ર મામલે મહીધરપુરા પોલીસે એક ઈસમની ધરપકડ કરી રૂ. 4.55 કરોડનો હીરો કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 04 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ સુરતના હીરા ઉદ્યોગપતિની દિલેરી.!, રામલલાને 11 કરોડનો હીરા જડિત મુગટ કર્યો અર્પણ..! અયોધ્યામાં રામ મંદિરના અભિષેકનો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે અને રામલલાને તેમના જન્મસ્થળ પર બિરાજમાન કરવામાં આવ્યા છે. By Connect Gujarat 23 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : એસટી. બસની સીટ નીચે ડ્રાઈવરે મૂક્યા હતા રૂ. 16.61 લાખના હીરા, જુઓ પછી ક્યાં ગયા એ હીરા..! અજાણ્યા તસ્કરે બસમાં ડ્રાઇવર શીટ નીચે મુકેલ લાખો રૂપિયાની રોકડ રકમના હીરા ભરેલા બેગની ઉઠાંતરી કરી હતી. By Connect Gujarat 03 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn