સુરતસુરત : કે.પી. સંઘવી ડાયમંડ કંપનીના કોર કમિટીના નિર્ણયથી 8 હીરા વેપારીઓને “રાહત”, ચેક રિટર્ન કેસ પરત ખેંચાશે..! કે.પી.સંઘવી ડાયમંડ કંપની અને તેના લેણદારો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલતો નાણાકીય વિવાદ હવે સમાધાન તરફ આગળ વધતાં વેપારી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો By Connect Gujarat Desk 19 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : હીરા ઉદ્યોગના રત્નકલાકારોની હડતાલનો બીજો દિવસ, પોતાની માંગણીઓ પર ડાયમંડ વર્કર અડગ બીજા દિવસે પણ હડતાલ યથાવત, રત્નકલાકારો પોતાની માંગણીને લઈને અડગ, ઢોલ પીટીને હડતાલનું કર્યું હતું એલાન, સરકાર પાસે કરી રાહતની માંગણી. By Connect Gujarat 31 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : રત્નકલાકારોની હડતાલથી હીરા ઉદ્યોગ ઠપ,ડાયમંડ વર્કર યુનિયની એકતા રેલીમાં મોટી સંખ્યામાં હીરા કામદાર જોડાયા સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ઢોલ પીટીને હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું,અને કતારગામથી હીરા બાગ સુધી રત્નકલાકાર એકતા રેલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં રત્નકલાકરો જોડાયા હતા. By Connect Gujarat Desk 30 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણસુરત:હીરા મંદીની અસરને પગલે 603 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો,ન.પ્રા.શિક્ષણ સમિતિ શાળાના અધિકારીએ આપી પ્રતિક્રિયા હીરા ઉદ્યોગની મંદીના લીધે અનેક રત્નકલાકારો બેરોજગાર થયા છે,અને તેના લીધે આ રત્નકલાકારોના બાળકોના ભવિષ્ય પર પણ જોખમ ઉભું થયું 603 બાળકોએ અભ્યાસ છોડી દીધો હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી By Connect Gujarat Desk 11 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરત : કોરોનાની સ્થિતિ થાળે પડતા હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ, વેપારીઓમાં ખુશી કોરોનાના કારણે હીરા ઉદ્યોગને સૌથી મોટો ફટકો, કોરોનાની સ્થિતિ થાળે પડતા હીરા ઉદ્યોગમાં તેજી. By Connect Gujarat 26 Jun 2021Share Twitter Share Whatsapp LinkedIn
Featuredસુરત : હીરા ઉદ્યોગમાં 15 દિવસના લોકડાઉન-એડવાન્સ પગારની માંગ, ડાયમંડ વર્કર યુનિયને કલેક્ટરને પાઠવ્યું આવેદન By Connect Gujarat 30 Apr 2021Share Twitter Share Whatsapp LinkedIn
Featuredસુરત : સુરતમાં હીરા જડિત મશીનથી થઇ રહી છે હદયરોગોની સારવાર, તમે પણ જુઓ By Connect Gujarat 28 Dec 2020Share Twitter Share Whatsapp LinkedIn
સમાચારસુરત : બેલ્જિયમમાં ફરી લોકડાઉન થતાં તેની સીધી અસર હીરાનગરીને થશે, જુઓ શું કહી રહ્યા છે ઉદ્યોગકારો..! By Connect Gujarat 04 Nov 2020Share Twitter Share Whatsapp LinkedIn
Featuredસુરત : રત્નકલાકારોને હજુ સુધી નથી ચૂકવાયો લોકડાઉનનો પગાર, પગારનું કોકડું ઉકેલવા શ્રમ વિભાગની ટકોર By Connect Gujarat 02 Aug 2020Share Twitter Share Whatsapp LinkedIn