સુરતસુરત : ડાયમંડના કારખાનામાંથી રફ હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો,પોલીસે પૂર્વ કારીગર સહિત ત્રણ આરોપીની કરી ધરપકડ સુરત કતારગામમાં એસ.પી.ડાયમંડ કારખાનામાં રફ હીરાની ચોરી થઇ હતી,રૂપિયા 23.45 લાખના હીરા ચોરીમાં પોલીસે પૂર્વ કારીગર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. By Connect Gujarat Desk 18 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : રાજ્ય સરકારે બેરોજગાર રત્નકલાકારો માટે જાહેર કરેલી સહાયથી અસંતોષ, ડાયમંડ વર્કર યુનિયને સીએમને લખ્યો પત્ર રત્નકલાકારો બેરોજગાર બનતા આપઘાતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે,તો રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય જાહેર કરવામાં આવતા ડાયમંડ વર્કર યુનિયને અસંતોષ વ્યક્ત કર્યો By Connect Gujarat Desk 27 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : આર્થિક ભીંસમાં સપડાયેલા હીરા વેપારીઓની કફોડી હાલત,કે પી સંઘવી કંપની સામે વેપારીઓએ કર્યા ધરણા સુરતમાં હીરાના વેપારીઓની કફોડી હાલત થઈ છે,આર્થિક રીતે ભીંસમાં મુકાયેલા વેપારીઓએ કે પી સંઘવી કંપની સામે બાંયો ચઢાવીને ધરણા પર બેઠા છે, By Connect Gujarat Desk 28 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ડાયમંડના વેપારી પાસેથી રૂપિયા 19.33 લાખનો હીરો ખરીદીને છેતરપિંડીની ઘટનામાં આરોપીની ધરપકડ કરતી પોલીસ સુરતના કતારગામ,વરાછા સહિતના વિસ્તારોમાં હીરા દલાલીનું કામ કરતા શખ્સે એક હીરાના વેપારી પાસેથી રૂપિયા 19.33 લાખથી વધુનો હીરો ખરીદીને છેતરપિંડી આચરી હતી. By Connect Gujarat Desk 24 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : ભાવનગરના હીરા દલાલની હત્યા કરનાર 2 યુવકો સહિત એક સગીરની ધરપકડ, પોલીસે વધુ તપાસ હાથ ધરી... ભાવનગરના હીરા દલાલનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી, ત્યારે હત્યાના ગુન્હામાં સંડોવાયેલા 2 યુવકો સહિત 1 સગીરની અમરેલી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. By Connect Gujarat Desk 22 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરતમાં હીરા બજારમાં મંદીનો માહોલ, શહેર કોંગ્રેસે ડાયમંડ એસોસિએશનને પાઠવ્યું આવેદનપત્ર સુરત શહેરમાં હીરા બજારમાં મંદીના માહોલ વચ્ચે રત્નકલાકારોને કંપની દ્વારા છુટા કરવામાં આવ્યા છે, અને આ અંગે શહેર કોંગ્રેસ દ્વારા ડાયમંડ એસોસિએશનને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. By Connect Gujarat Desk 22 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતPM મોદીને અનોખી ભેટ : સુરતના ડાયમંડ વેપારીઓએ 40 કેરેટના લેબગ્રોન ડાયમંડ પર કંડાર્યો PM મોદીનો ચહેરો... સુરતના ડાયમંડ વેપારી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવા માટે ડાયમંડ પર લેસર વડે PM મોદીનો ચહેરો કંડારવામાં આવ્યો છે. By Connect Gujarat 13 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: હીરાનગરીમાં સાચે જ કોઈ રત્નકલાકાર બેરોજગાર નથી?, નિવેદનથી હોબાળો સુરતમાં હીરા ઉદ્યોગકારે રત્નકલાકારો બેરોજગાર નથી આ પ્રકારનું નિવેદન આપતા સુરત હીરા માર્કેટમાં ચર્ચાનો વિષય બન્યો છે આજ મુદ્દાને લઈને ડાયમંડ વર્કર યુનિયન મેદાન માં આવ્યું છે By Connect Gujarat 12 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : રૂ. 4.55 કરોડનો હીરો ઓનલાઇન વહેચવો એક યુવાનને ભારે પડ્યું સુરતમાં ઓનલાઇન વેચાણ પર મુકેલો રૂ. 4.55 કરોડનો હીરો વહેચવો એક યુવાનને ભારે પડ્યો હતો. સમગ્ર મામલે મહીધરપુરા પોલીસે એક ઈસમની ધરપકડ કરી રૂ. 4.55 કરોડનો હીરો કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 04 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn