ભરૂચ: સાયખાની આરતી કંપનીમાં કામદારનું શંકાસ્પદ મોત,પરિવારજનોમાં રોષનો માહોલ
ભરૂચના વાગરાની સાયખા જીઆઈડીસીમાં આવેલ આરતી કંપનીમાં કામદારનું મોત નીપજતા પરિવારજનોમાં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે
ભરૂચના વાગરાની સાયખા જીઆઈડીસીમાં આવેલ આરતી કંપનીમાં કામદારનું મોત નીપજતા પરિવારજનોમાં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે
દુનિયા | Featured | સમાચાર, અમેરિકાના જ્યોર્જિયામાં અપાલાચી હાઈસ્કૂલમાં ગોળીબારની ઘટના બની છે. હુમલામાં ચાર લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. 30થી વધુ લોકો ઘાયલ થયા છે.
સુરતમાં ખરીદી કરવા માટે કેરળથી આવેલા એક વ્યક્તિનું હોટેલમાં મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ભરૂચના આમોદના જુના દાદાપોર ગામે ઢાઢર નદીના ધસમસતા વહેણમાં તણાઈ જતા યુવાનનું કરૂણ મોત નિપજ્યુ હતું
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉબેર ગામના ભાઠા વિસ્તારમાં ભરાયેલા પૂરના પાણીમાં 100થી વધુ પશુઓના મોત નિપજ્યા હતા,
વડોદરા શહેરને વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના પાણીએ પોતાની બાનમાં લીધું છે,જેના કારણે શહેરના કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પણ પૂરના પાણીએ જમાવટ કરી હતી.
સુરેન્દ્રનગર જીલ્લામાં ભારે વરસાદના કારણે 2 માનવ મૃત્યુ અને આકાશી વીજળી પડવાના લીધે 13 પશુઓના મૃત્યુ થયા છે.