ભરૂચભરૂચ: હાંસોટના સાહોલની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરાયુ ભરૂચના હાંસોટ તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળા ખાતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્વેટરની મદદ કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 05 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાલીમાર્થી બહનોને ચેક અને સર્ટીફીકેટનું વિતરણ કરાયું... ભરૂચમાં સેવાકાર્યમાં ઉભરી આવેલ જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાલીમાર્થી બહેનોને શૈક્ષણિક સહાયના ચેક તેમજ સર્ટીફીકેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 02 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આત્મીય ગ્રીન સ્કૂલ પરિવાર દ્વારા સરકારી શાળાના 1 હજાર વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરાયુ ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલ પરિવાર દ્વારા 1000થી વધુ બાળકોને સ્વેટરનું વિતરણ કરી અનોખું સેવા કાર્ય કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 28 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા ફૂલ સહિતની વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને મીઠાઈ વહેંચી દિવાળીની પાઠવી શુભેચ્છા અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા દિવાળી પર્વ નિમિતે ફૂટપાથ પર વેપાર કરતા વેપારીઓને મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ કરીને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી હતી. By Connect Gujarat Desk 31 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચજંબુસર પોલીસ દ્વારા નવયુગ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને વસ્ત્રો તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ દ્વારા નવયુગ વિદ્યાલય અને હોસ્ટેલના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વસ્ત્રો તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 27 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : સલાબતપુરા પોલીસ દ્વારા દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી, બાળકોને નવા કપડાં અને ફટાકડાનું વિતરણ કર્યું ત્યારે સુરત શહેરની સલાબતપુરા પોલીસ દ્વારા ઢીંકાચિકા ચાર્લી સંસ્થાની દીકરીઓ સાથે દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 26 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર:બી ડિવિઝન પોલીસનો માનવતાવાદી અભિગમ, ભરૂચ | Featured | સમાચાર , અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ દ્વારા સીનીયર સીટીઝન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૩૦ જેટલા વયસ્ક નાગરીકોને કાર્ડનું વિતરણ By Connect Gujarat Desk 21 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસનો રાષ્ટ્રધ્વજના સન્માન માટે લોક જાગૃતિ લાવવા સ્તુત્ય પ્રયાસ અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ દ્વારા લોક જાગૃતિ અર્થે વાહનચાલકો અને રાહદારીઓને રાષ્ટ્રધ્વજના પ્રતીક સમાન નાના ફ્લેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 08 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : સિવિલ હોસ્પિટલ સ્થિત સેવાયજ્ઞ સમિતિ ખાતે મોહસીને આઝમ મિશન દ્વારા દર્દીઓને ફ્રૂટ કીટનું વિતરણ કરાયું ભરૂચ મોહસીને આઝમ મિશન દ્વારા સિવિલ હોસ્પિટલ સ્થિત સેવાયજ્ઞ સમિતિ ખાતે દર્દીઓને 160 જેટલી ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 19 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn