ભાવનગર : ધનતેરસના પાવન પર્વે વૈદ્યસભા દ્વારા ભગવાન ધન્વંતરીનું વિશેષ પૂજન કરાયું...
ધન્વંતરી પૂજનમાં ઉપસ્થિત આમંત્રીતોનું તુલસી રોપા અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ધન્વંતરી પૂજનમાં ઉપસ્થિત આમંત્રીતોનું તુલસી રોપા અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
બજારમાં નીકળેલી ખરીદીને ધ્યાને રાખી બરોડા ડેરીએ પણ 1.15 લાખ કીલો મિઠાઇ વેચવાનો લક્ષ્યાંક રાખ્યો છે...
દિપાવલીના તહેવારોની આગવી ઓળખ સમાન દીવડાઓની કિમંતમાં વધારો જોવા મળી રહયો છે.
અમદાવાદના મુખ્ય બજારોમાં દિવાળીના દિવસોમાં હૈયે હૈયું દળાય તેવી માનવ મેદની હોય છે. જેની સામે આ વખતે બજારોમાં ખૂબજ ઓછી ભીડ જોવા મળી રહી છે
ભરૂચમાં આશાવર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન, દોઢ વર્ષથી કોરોના ભથ્થું ન ચૂકવાયુ હોવાના આક્ષેપ
દિવાળીના તહેવાર ટાણે જ સુરત શહેરના ડભોલી રોડ પર આવેલ સરદારનગર સોસાયટીમાં છેલ્લા 2 મહિનાથી પાણી નહીં આવતાં સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે.
કોડીયા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો હાલ કોડિયા બનાવી ઘરે બેઠા રોજગારી મેળવી રહ્યા છે.