Connect Gujarat

You Searched For "Diwali2022"

જામનગર : કટકામુખમ મુદ્રામાં ભાવ પ્રદર્શિત કરતી મહિલાની અનોખી રંગોળી તૈયાર કરાય, તમે પણ જુઓ...

22 Oct 2022 9:40 AM GMT
દિવાળીના તહેવારને લઈ લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ, મહિલાએ ચિરોડી કલરમાંથી આકર્ષક રંગોળી તૈયાર કરી

ભરૂચ : આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દલ દ્વારા કલરવ શાળાના બાળકોને મીઠાઈ-ફટાકડાનું વિતરણ કરાયું

21 Oct 2022 1:12 PM GMT
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંદલ ડૉ. પ્રવીણ તોગડિયાના નેજા હેઠળ દિવાળીમાં ગરીબોના ઘરે મીઠી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

ભારત ઉપરાંત આ દેશોમાં પણ દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે

21 Oct 2022 10:43 AM GMT
આ વર્ષે દિવાળીનો તહેવાર 24મી ઓક્ટોબરે ઉજવવામાં આવશે. દિવાળી એ પાંચ દિવસનો તહેવાર છે જેમાં દરેક દિવસનું પોતાનું મહત્વ છે.

ભરૂચ : PM મોદીના આત્મનિર્ભર ભારતનો સંદેશ કિન્નરોના જીવનમાં લાવશે પ્રકાશ, જુઓ શું અપનાવ્યો અભિગમ..!

19 Oct 2022 11:48 AM GMT
ભરૂચ કિન્નર સમાજના નાયક કોકિલા કુંવર રમિલા કુંવર નાયક દિવાળી ટાણે સ્ટોલ શરૂ કરી આત્માનિર્ભય બન્યા છે.

અમદાવાદ : રાત્રિના 10 વાગ્યા બાદ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, પોલીસ કમિશનરનું જાહેરનામું...

19 Oct 2022 10:30 AM GMT
શહેરમાં રાત્રીના 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. 125 ડેસીબલ થી 145 ડેસીબલ સુધીના ફટાકડા ફોડવા જરૂરી છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 24 દિવસમાં ચોથી વખત રામનગરી પહોંચ્યા, દીપોત્સવની તૈયારીઓનું કરશે પરીક્ષણ

19 Oct 2022 10:06 AM GMT
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો અયોધ્યા પ્રત્યેનો વિશેષ લગાવ કોઈનાથી છૂપો નથી. છેલ્લા 24 દિવસમાં સીએમ યોગી ચોથી વખત અયોધ્યા પહોંચ્યા છે. અહીં દીપોત્સવની...

આ વખતે દિવાળીના અવસર પર આ 5 વાનગીઓ ચોક્કસ ટ્રાય કરો

19 Oct 2022 6:51 AM GMT
દરેક તહેવારની જેમ દિવાળી પર પણ ખાસ ખાણી-પીણી તૈયાર કરવામાં આવે છે. ઘણા લોકો ઘરે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે...

અમદાવાદ: દિવાળીના તહેવારોમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ ન સર્જાય એ માટે પોલીસ સજ્જ, જુઓ શું બનાવ્યો એક્ષન પ્લાન

18 Oct 2022 8:26 AM GMT
દિવાળીના તહેવાર આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં તહેવારમાં લોકોની મજા ન બગડે તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન...

દિવાળી પહેલા ઘરની બહાર ફેંકી દો આ વસ્તુઓ, નહીં તો લક્ષ્મીજીનો વાસ નહીં રહે

14 Oct 2022 9:06 AM GMT
દિવાળી 2022 દિવાળીનો તહેવાર ખુશીઓ લાવે એવો તહેવાર માનવામાં આવે છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરની સફાઈ પણ...

ભરૂચ: કલરવ શાળાના દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરાયા દિવડા, જુઓ તમે કઈ રીતે થઈ શકો છો આ બાળકોને મદદરૂપ

12 Oct 2022 9:53 AM GMT
પ્રકાશના પર્વ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી, કલરવ શાળાના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા દિવડા