સુરત: ન્યુ કતારગામ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં ખાબકેલ 2 વર્ષીય બાળકનો હજુ સુધી કોઈ પત્તો નહીં, ફરી શોધખોળ શરૂ કરાય
કાપડ નગરી સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં ગતરોજ સાંજે 5:00 વાગ્યાની આસપાસ બે વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડ્યું હતું જેનો હજુ સુધી કોઈ પત્તો લાગી શક્યો નથી ત્યારે ફાયર વિભાગ દ્વારા ફરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે