જૂનાગઢ : વોર્ડ 12ના પ્રમુખ નગરમાં ઉભરાતી ગટરથી સ્થાનિક લોકો પરેશાન,મનપાની કામગીરી સામે રોષ
જૂનાગઢના વોર્ડ નંબર 12ના પ્રમુખ નગર વિસ્તારમાં ગટરના પ્રશ્ને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે,દુષિત પાણી રસ્તા પર ફરી વળતા માર્ગ પરથી પસાર થવું પણ મુશ્કેલરૂપ બન્યું છે.