ગુજરાત નવસારીમાં 6 વર્ષીય બાળકી ગટરમાં ગરકાવ, મૃતદેહ મળતા પરિવારમાં આક્રંદ નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના વખારિયા બંદર નજીક તંત્રની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં પડી જતાં 6 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું. By Connect Gujarat 29 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : બોરતળાવમાં નહાવા પડેલી 5 દીકરીઓ પાણીમાં ગરકાવ, ડૂબી જવાથી 4 દીકરીઓના મોત... ભાવનગર શહેરના બોરતળાવ કાંઠે કપડાં ધોવાં અને નહાવા માટે આવેલી 5 બાળકીઓ પૈકી 4 બાળકીઓનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. By Connect Gujarat 21 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી: દાંડીના દરિયામાં 7 લોકો ડૂબવાનો મામલો, 4 મૃતદેહ મળી આવ્યા, 3 લોકોનો બચાવ નવસારીના દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા ત્રણ પરિવારના 7 લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. By Connect Gujarat 13 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જંબુસરના વેડચ નજીક નહેરમાં હાથ-પગ ધોવા ઉતરેલા વડોદરાના યુવાનનું પાણીમાં ડૂબી જતાં મોત... જંબુસર તાલુકાના વેડચ ગામ ખાતે નર્મદા નહેરમાં પગ ધોવા જતા પગ લપસી જઈ પાણીમાં ગરકાવ થયેલા વડોદરાના યુવાનનું મોત નીપજ્યું હતું. By Connect Gujarat 28 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ વડોદરા : ભદારીના 3 કિશોરોનું નર્મદા નદીમાં ડૂબી જવાથી મોત, અંતિમ યાત્રા નીકળતા ગામ હિબકે ચઢ્યું... પાદરા તાલુકાના ભદારી ગામના 3 કિશોરો શિનોર તાલુકાના દિવેર ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં ડૂબતાં લાપતા બન્યા હતા. By Connect Gujarat 16 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: 8 વર્ષના બાળકનું તળાવમાં ડૂબી જવાના કારણે મોત,પરિવારમાં શોકનો માહોલ સુરતની સચીન જીઆઈડીસી વિસ્તારમાં એક 8 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બાળક પોતાના બાળકમિત્રો જોડે રમવા માટે બહાર નીકળ્યો હતો. By Connect Gujarat 13 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત છોટાઉદેપુર: કવાંટના ભેખડિયા ગામે બે બાળકોના ચેકડેમમાં ડૂબી જતા મોત, છાત્રાલયની બેદરકારીના આક્ષેપ ચાલતી દુર્ગમ આદિવાસી છાત્રાલયમાં સંચાલકોની બેદરકારીના કારણે બે બાળકોના ચેક ડેમમાં ડૂબી જવાના કારણે મોત નિપજ્યા હતા By Connect Gujarat 07 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝઘડિયાના દરિયા ગામના ડેમમાં માછલી પકડવા ગયેલ યુવકને માર મારતા ડુબી જતા મોત,પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી By Connect Gujarat 08 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : મહી નદીમાં ડૂબી જતાં લાપતા થયેલા વધુ 3 યુવાનોના મૃતદેહ આજે મળ્યા, દુર્ઘટનામાં 5 યુવાનોના મોત... મહી નદીમાં દશામાની મૂર્તિના વિસર્જન વેળા કરુણાંતિકા, મૂર્તિ વિસર્જન કરવા ગયેલા 5 યુવાનોનું ડૂબી જતાં મોત. By Connect Gujarat 28 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn