વડોદરા: બિહારથી રેલવેની પરિક્ષા આપવા આવેલા બોગસ પરિક્ષાર્થીની ધરપકડ, અસલી વિદ્યાર્થીના અંગુઠાની લગાવી હતી ચામડી
રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આરસીસી લેવલ-1 ગ્રુપ ડીની યોજાયેલ ઓનલાઈન પરીક્ષામાં અસલ ઉમેદવારના અંગુઠાની સ્કીન ચોંટાડી પરીક્ષા આપનાર ડમી ઉમેદવારની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે