વડોદરા: મંજુસરમાં ડમ્પર વીજ લાઇનને અડી જતાં લાગી આગ,ગોઝારા અકસ્માતમાં બે જીવતા ભૂંજાયા
વડોદરાના સાવલી ખાતેની મંજુસર GIDCમાં એક ડમ્પર વીજ લાઈનને અડી જતાં આગ લાગી ગઈ હતી,સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બે કમભાગીઓ જીવતા જ ભૂંજાઈ ગયા હતા,ઘટનાને પગલે અરેરાટી વ્યાપી ગઈ હતી.