અંકલેશ્વરથી ડમ્પર ચોરી કરી ભાગતા 2 રીઢા ચોર નેત્રંગ પોલીસના હાથે ઝડપાયા, ભરૂચના અન્ય એક શખ્સની પણ ધરપકડ
પ્રાથમિક પૂછપરછમાં ડમ્પર ચોરીમાં અન્ય ઈસમની પણ મદદગારી કરી હોવાનું સામે આવ્યું હતું.
પ્રાથમિક પૂછપરછમાં ડમ્પર ચોરીમાં અન્ય ઈસમની પણ મદદગારી કરી હોવાનું સામે આવ્યું હતું.
હાઇવે પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં હાઈવા ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક સવાર મહિલાનું કમકમાટીભર્યું મોત નિપજયુ હતું
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, આ અકસ્માતમાં નવ લોકોના કરુણ મોત થયા હતા.
સુરત શહેરના સચિન વિસ્તારમાં પૂરપાટ જતા ડમ્પરે બાઈકસવાર દંપતીને અડફેટે લીધું હતું.
ભરૂચ જિલ્લાના લુવારાના રહીશ જુમ્માશા નાથુશા દિવાનને સંતાનમાં પાંચ દીકરીઓ અને એક દીકરો છે. જે ગાદલા બનાવવાનું કામ કરે છે