સાબરકાંઠા : પ્રાંતિજના નવાપુરામાં પાલિકાની ડમ્પિગ સાઇટના કારણે લોકોના સ્વાસ્થ્ય સહિત ખેતી પર અસર..!
પ્રાંતિજ તાલુકાના નવાપુરા ગામ નજીક આવેલ ડમ્પિગ સાઇટના કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય સહિત ખેતી પર અસર થતાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
પ્રાંતિજ તાલુકાના નવાપુરા ગામ નજીક આવેલ ડમ્પિગ સાઇટના કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય સહિત ખેતી પર અસર થતાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
સ્વચ્છ સર્વેક્ષણ માં હિંમતનગર નગર પાલિકા સમગ્ર ગુજરાતમાં અગ્રણી બની છે ત્યારે વધુ એક સોપાન સર કરવા હિંમતનગર પાલિકા કટીબધ્ધ બની છે.
થામ ગામ પાસેથી નગર સેવા સદનની ડમ્પીંગ સાઇટ દૂર કરવા સ્થાનિકોએ તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરી હતી અને વિરોધ નોંધાવ્યો હતો
અંકલેશ્વર નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ આંબોલી રોડ ઉપર આવેલી છે. જે સુકાવલી ડમ્પિંગ સાઈટમાં અંકલેશ્વર શહેરના તમામ કચરાનું નિકાલ કરવામાં આવે છે.
પાલિકા દ્વારા ઉભી કરાયેલ ડમ્પિંગ સાઈટથી અતિશય દુર્ગંધ તથા મચ્છરોના ઉપદ્રથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ભરૂચ નગર સેવા સદનની ડમ્પિંગ સાઈટના વિવાદના કારણે શહેરમાં ગંદકીના ઢગ ખડકાયા હતા ત્યારે થામ ગામ નજીક પ્રાયમરી ડમ્પિંગ સાઈટ ઉભી કરવામાં આવી છે.
ભરૂચમાં કચરાનું સંકટ ઉભું થયું છે. ભરૂચ શહેરમાં 500 ટન ઉપરાંત કચરાનો નિકાલ ક્યાં કરવોએ પાલિકા સત્તાધીશો સામે સમસ્યા ઉભી થઇ છે.