ગુજરાતદ્વારકા : ઓખામાં બોટ રજિસ્ટ્રેશન કૌભાંડમાં પોલીસે બે એજન્ટ સહિત 11 આરોપીઓની કરી ધરપકડ,93 બોટના બનાવટી દસ્તાવેજો મળ્યા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં માછીમારી બોટના રજિસ્ટ્રેશન અને કોલ લાયસન્સમાં મોટું કૌભાંડ પકડાયું છે. જિલ્લા એસઓજી પોલીસે આ કેસમાં બે મુખ્ય આરોપી સહિત 11 આરોપીની ધરપકડ કરી છે. By Connect Gujarat Desk 20 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદ્વારકા : ગોમતી નદીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર સતર્ક,યાત્રાળુઓની સુરક્ષા માટે રિમોટ કંટ્રોલ રેસ્ક્યુ ક્રાફ્ટ ફાળવાયું દેવભૂમિ દ્વારકામાં ગોમતી ઘાટ પર તાજેતરમાં ડૂબી જવાની ઘટના પ્રકાશમાં આવી હતી.ત્યારે તંત્ર પણ એલર્ટ બનીને યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આધુનિક રિમોટ કંટ્રોલ રેસ્ક્યુ ક્રાફ્ટની સુવિધા વધારવામાં આવી છે. By Connect Gujarat Desk 08 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદ્વારકા : રાજકોટના વૃદ્ધ વેપારીએ હનીટ્રેપમાં રૂપિયા 1.20 કરોડ ગુમાવ્યા,યુવતી અને બે નકલી પોલીસકર્મીનું કારસ્તાન દ્વારકામાં રાજકોટના વૃદ્ધ વેપારીને એક યુવતી અને બે નકલી પોલીસકર્મીએ હનીટ્રેપમાં ફસાવ્યા હતા,અને રૂપિયા 1.20 કરોડ પડાવી લીધા હતા, By Connect Gujarat Desk 28 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : 300 કૃષ્ણ ભક્તોની 257 કિ.મી.ની પદયાત્રા,8 દિવસ પગપાળા કરીને દ્વારકા પહોંચશે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામથી દ્વારકા સુધીની 257 કિલોમીટરની પદયાત્રાનો પ્રારંભ થયો છે.આ પદયાત્રામાં 300 જેટલા ભાવિકો કૃષ્ણભક્તિના ગીતો ગાતા જોડાયા છે. By Connect Gujarat Desk 08 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદેવભૂમિ દ્વારકા : અનંત અંબાણીની દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન્ન, દ્વારકા નગરીમાં અંબાણી પરિવારના હર્ષભેર વધામણાં... રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણી સતત 10 દિવસ સુધી 115 કિલોમીટરની પદયાત્રા કરીને આજે દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા હતા, ત્યારે દ્વારકા નગરીમાં સ્થાનિકોએ અંબાણી પરિવારના હર્ષભેર વધામણાં કર્યા હતા. By Connect Gujarat Desk 06 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદ્વારકાની ઓખા જેટી પર સર્જાય દુર્ઘટના,ક્રેન તૂટતા 3 શ્રમિકોના મોત ઓખાની પેસેન્જર જેટી પાસે નવી જેટીનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક જ ક્રેન તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં બે શ્રમિક ક્રેન નીચે દટાઈ ગયા હતા By Connect Gujarat Desk 25 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદ્વારકામાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી,પાકિસ્તાનને દેશની ગુપ્ત માહિતી પહોંચાડનાર જાસૂસ ઝડપાયો ભારતીય જાસૂસ સોશિયલ મીડિયા અને બીજા કેટલાક માધ્યમોથી કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સરહદની તસવીરો પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિને મોકલતો હતો... By Connect Gujarat Desk 29 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદ્વારકાના બરડીયા પાસે બે કાર અને ટ્રાવેલ્સ વચ્ચે થયો સર્જાયો અકસ્માત, 7 લોકોના મોત દ્વારકાના બરડીયા નજીક ભયાનક અકસ્માત સર્જાયો, દ્વારકાના બરડીયા પાસે બે કાર અને ટ્રાવેલ્સ ટકરાઈ હતી. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરાઇ By Connect Gujarat Desk 28 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબેટ દ્વારકાના સુદર્શન બ્રિજ પર ગાબડા પડતા વિપક્ષે ભ્રષ્ટાચારનો કર્યો આક્ષેપ... ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજ પર વરસાદના કારણે ગાબડા પડતા સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયા છે, જ્યારે આ ઘટનાને પગલે વિપક્ષના નેતા એ ભ્રષ્ટાચાર નો આક્ષેપ કર્યો હતો. By Connect Gujarat 25 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn