સુરેન્દ્રનગર : લીંબડી ખાતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગર જિલ્લાના લિબડી APMC ખાતે ખાસ ખેડૂતો માટે સેવાસેતુ કાર્યક્રમ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના લિબડી APMC ખાતે ખાસ ખેડૂતો માટે સેવાસેતુ કાર્યક્રમ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
કુંભરવાડા વિસ્તારની મહિલાઓએ પાણી મુદ્દે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. પરંતુ આજે એક આઠવડિયા બાદ પણ પાણી નહીં મળતા મહિલાઓ માથે પીપળા મૂકીને રસ્તે ઉતરી આવી હતી.
શહેરના કુંભરવાડા વિસ્તારમાં પાણી નહીં મળતા સ્થાનિક મહિલાઓએ ભાજપ કાર્યાલય પહોંચી શિક્ષણ મંત્રી જીતુ વાઘણીને ઉગ્ર રજૂઆત કરી હતી.
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સહભાગી થઈ સમગ્ર હોસ્પિટલના કેમ્પસમાં મેડિકલના વિદ્યાર્થીઓ અને સફાઇકર્મીઓ સાથે સાવરણો હાથમાં લઈને સાફ સફાઇ કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા રસ્તે રખડતા બાળકોના અભ્યાસ માટે નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે.જેમાં સિગ્નલ યોજના અંતર્ગત 10 સિગ્નલ સ્કૂલમાં 139 બાળકોને ભણાવવામાં આવશે.
અમદાવાદમાં નિર્માણ પામી રહેલ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબની બિલ્ડીંગની શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ મુલાકાત લીધી હતી
સુરત ઓલપાડના કુડસદ ગામે આયોજન વગર સાત વર્ષ પહેલાં બનાવેલી સરકારી શાળા ઉપયોગ વગર જ ખંડેર બની છે.
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ જગતને લઈને મોટા નિર્ણયનું આજે એલાન કર્યું હતું હવેથી ધોરણ 10માં બેઝિક ગણિત રાખનારા વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ B ગ્રુપમાં પ્રવેશ આપવામાં આવશે નોંધનીય છે