નવસારી : શિક્ષણ સુધર્યું..! ખાનગી શાળાની તુલનાએ સરકારી સ્કૂલોમાં એડમિશન વધ્યા
નવસારી જિલ્લાના ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ હવે સરકારી શિક્ષણમાં સુધારો આવતા સરકારી શિક્ષણ તરફ વળ્યા છે
નવસારી જિલ્લાના ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ હવે સરકારી શિક્ષણમાં સુધારો આવતા સરકારી શિક્ષણ તરફ વળ્યા છે
સમગ્ર રાજ્યમાં આજથી 3 દિવસ સુધી વિદ્યાર્થીઓના શાળા પ્રવેશોત્સવ સમારોહનો પ્રારંભ કરવામાં આવ્યો છે,
સાવરકુંડલા તાલુકાના વંડા ગામની કોલેજ બંધ કરીને પ્રાથમિકને માધ્યમિક સ્કૂલ શરૂ કરી દેતા 35 ગામડાઓના બાળકોના ભાવિ સામે પ્રશ્નાર્થ ઉભો થઇ ગયો છે
આપણે શિક્ષણ હોય કે આરોગ્ય લગભગ તમામ ક્ષેત્રમાં સરકારી સહાયની અપેક્ષા રાખીએ છીએ
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓનો તખતો ગોઠવાઇ રહયો છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં છે.