સુરત:કેન્દ્રિય પ્રધાન ગિરિરાજ સિંહે કહ્યું,"આ ચૂંટણીમાં ભાજપ દરેક રેકોર્ડ તોડશે" !
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે કેન્દ્રિય પ્રધાન ગિરિરાજ સિંહે કાપડ નગરી સુરતમાં ભાષાભાષી સંમેલનમાં હાજરી આપી હતી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે કેન્દ્રિય પ્રધાન ગિરિરાજ સિંહે કાપડ નગરી સુરતમાં ભાષાભાષી સંમેલનમાં હાજરી આપી હતી
અમદાવાદ શહેરની સૌથી ટક્કરવાળી ગણાતી જમાલપુર-ખાડિયા બેઠક પર ભાજપે એક સમયના કદાવર મંત્રી સ્વર્ગીય અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટને મેદાનમાં ઉતાર્યા છે
નારણપુરથી વરિષ્ઠ નેતા કૌશિક પટેલની ટિકિટ કપાઈ, તેમના સ્થાને શહેર મહામંત્રી જિતેન્દ્ર પટેલને ટિકિટ આપી
ભરૂચ વિધાનસભાની 5 બેઠકના ઉમેદવારોના નામ જાહેર, ભાજપ ઉમેદવારોના સમર્થકોમાં છવાયો છે ભારે આનંદ
કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડે આવ્યા સુરતની મુલાકાતે, ભાજપના અગ્રેસર ગુજરાત અભિયાન અંતર્ગત બેઠક મળી
આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાને સુરતની કતારગામ તો મનોજ સોરઠીયાને કરંજ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે