સુરત:તાપીના પૂર સમયે PM નરેન્દ્રમોદી ઘુંટણસમા પાણીમાં ઊભા રહી અધિકારીઓને માર્ગદર્શન આપતા હતા: રૂપાલા
કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સુરતમાં ભાજપની જનસભા સંબોધી હતી અને તેમના આગવા અંદાજમાં વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા
કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સુરતમાં ભાજપની જનસભા સંબોધી હતી અને તેમના આગવા અંદાજમાં વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા
ખંભાળિયા અને તેની આસપાસના વિસ્તારોમાં અનેક નાની મોટી સમસ્યા છે તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપી રહ્યા છે
પરેશ ધાનાણીએ ભાજપના દિગ્ગજ ગણાતા દિલીપ સંઘાણી, પરસોતમ રૂપાલા અને બાવકુ ઉંઘાડને પરાજીત કરીને જાયન્ટ કિલરનુ બિરૂદ મેળવી ચૂક્યા છે
પ્રથમ તબક્કાની લિંબાયત બેઠક પર સૌથી વધુ 44 ઉમેદવારો સામે આવ્યા છે, જ્યારે બીજા તબક્કામાં બાપુનગરમાં 29 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે.
રાજ્યમાં વિધાનસભા સીટો પર અનેક નેતાઓ સભા ગજવી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા બીજા ચરણ માટે ટીમ બનાવી દેવામાં આવી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ ભરૂચના જંબુસરમાં જંગી જનસભા સંબોધી હતી જેમાં તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા
કુતિયાણામાં ભાજપ અને કોંગ્રેસ નહીં, પરંતુ સતત બે ટર્મથી પૂર્વ NCP નેતા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે
ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.