Connect Gujarat

You Searched For "EMPLOYEE"

આવતીકાલથી બે દિવસ બેંક હડતાળ, ATMમાં પણ થઈ શકે છે નો કેશની સમસ્યા

27 March 2022 10:30 AM GMT
કાલે તમે બેંકમાં જશો અને ત્યાં કોઈ કામ નથી? જો તમે ATM પર પહોંચો અને ત્યાં No Cash લખેલું જોવા મળે તો નવાઈ પામશો નહીં.

વિરોધનો સૂર : તા. 28/29 માર્ચે ફરીવાર બેન્કોની હડતાળ, આર્થિક વ્યવહાર અટવાશે...

22 March 2022 9:10 AM GMT
બેન્કોના ખાનગીકરણને લઇને છેલ્લા ઘણા સમયથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે. અગાઉ પણ અનેક વખત બેન્કમાં હડતાળ પાડીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો

સુરત : ફાયર NOC રિન્યુ કરાવવા માટે રૂ. 30 હજારની લાંચ લેતો અધિકારી-વચેટીયો ACBના છટકામાં આવ્યા

28 Jan 2022 9:23 AM GMT
સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીનો વચેટીયો રૂપિયા 30 હજારની લાંચ લેતા ACBના છટકામાં રંગે હાથ ઝડપાયો હતો

કચ્છ : "હમારી જેલ મે સુરંગ" જેવો ઘાટ, કર્મચારીઓએ જ કરી મોલમાંથી રૂ. 13 લાખની ચોરી..!

6 Jan 2022 8:05 AM GMT
કચ્છ જિલ્લાના ગાંધીધામના ઓશિયા મૉલમાં થયેલી રૂપિયા 13 લાખથી વધુની ચોરીના મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે

તમને નોકરીમાથી કાઢી મૂકવામાં આવ્યા છે તે સાંભળીને જ કર્મચારીએ સુપરમાર્કેટને લગાવી દીધી આગ

24 Dec 2021 7:34 AM GMT
તમને કાઢી મૂકવામાં આવે છે સાંભળીને જ સુપરમાર્કેટમાં આગ લગાવી દીધી. સદનસીબે કોઈ જાનહાની નહીં

ભરૂચ ઝઘડિયાની વર્ધમાન એક્રેલિક કંપનીના કામદારો બે માસથી હડતાળ પર

22 Jun 2021 12:31 PM GMT
ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ વર્ધમાન એક્રેલીક લિમિટેડ કંપનીમાં કામ કરતા કામદારોને વેતનમાં વધારો નહીં મળતાં તેમજ કોઇપણ જાતની મેડીકલ સુવિધાઓ નહિં મળતાં...

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાં કંપનીના 50થી વધુ કામદારોએ કરાવ્યુ “સામૂહિક મુંડન”, જાણો શું છે કારણ..!

29 Jan 2020 1:46 PM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે આવેલ એક ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઇઝ હેઠળ કામ...

રાજયમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની અચોકકસ મુદતની હડતાળ

17 Dec 2019 1:28 PM GMT
રાજયમાં ભલે શિયાળાની શરૂઆત થઇ ચુકીહોય પણ કર્મચારીઓના હડતાળના કારણે પાટનગર ગાંધીનગરમાં ગરમાવો જોવા મળી રહયો છે.મહેસુલ વિભાગની હડતાળ માંડ સમેટાઇ છે...