ભરૂચ આ રહ્યા "ભરૂચ" ભાજપના 5 મુરતિયાઓ, જુઓ શું કહ્યું ઉમેદવારોએ..! ભરૂચ વિધાનસભાની 5 બેઠકના ઉમેદવારોના નામ જાહેર, ભાજપ ઉમેદવારોના સમર્થકોમાં છવાયો છે ભારે આનંદ By Connect Gujarat 10 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : પાનના ગલ્લાની આડમાં ચાલતા MD ડ્રગ્સના વેપલાનો પર્દાફાશ, 2 શખ્સ ઝડપાયા... અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં નશીલા પદાર્થોનો કાળો કારોબાર કરતા 2 આરોપીઓની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. By Connect Gujarat 20 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી ઝડપાયું રૂ.1300 કરોડનું ડ્રગ્સ ભરૂચની પાનોલી જીઆઇડીસીમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલે 1383 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડતા હાહાકાર મચી જવા પામી છે By Connect Gujarat 16 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: મેવાતી ગેંગનો પર્દાફાશ, જાણો શહેરના ATM મશીનોને કેવી રીતે કરે છે સોફ્ટ ટાર્ગેટ અમદાવાદમાં એ.ટી.એમ.માં ચેડા કરી રૂપિયા ઉપાડી લેતી મેવાતી ગેંગના સાગરીતોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 08 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: મુક્તિનગરમાં અંગત અદાવતે મહિલાને જાહેરમાં નિર્વસ્ત્ર કરાય હોવાના આક્ષેપ,પોલીસે શરૂ કરી તપાસ ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલને એક લેખિત રજૂઆત કરવા અખિલ ગડેલીયા સમાજ પહોંચ્યું હતું. By Connect Gujarat 29 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : અનરાધાર વરસાદે AMCની ખોલી પોલ, વોટર વર્કસના ચેરમેને કહ્યું કે સ્માર્ટસિટી એટ્લે સોનાના રસ્તા ન હોય.! અમદાવાદમાં મેઘરાજા મહેરબાન થતા તંત્રની પોલ ખૂલી પડી હતી. રો઼ડ રસ્તા બેસી ગયા હતા અને તૂટી ગયા હોવાનુ સામે આવ્યું હતું By Connect Gujarat 09 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : સુત્રાપાડામાં સરકારી અનાજનો જથ્થો સગેવગે કરતા કૌભાંડનો પર્દાફાશ,4 જ દિવસમાં આ બીજો જથ્થો ઝડપાયો સસ્તા ભાવના અનાજના ગોરખ ધંધાનો પર્દાફાશ, સુત્રાપાડા પોલીસે શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડ્યો By Connect Gujarat 30 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ: કુકડાચોક ખાતે યુવકની હત્યાનો મામલો, કોન્ટ્રાકટ કિલિંગ અંતર્ગત 10 લાખની સોપારી અપાઈ હોવાનો પર્દાફાશ કુકડાચોક ખાતે બે દિવસ પહેલા યુવકની હત્યાના મામલો નોકરી શોધવા નીકળેલ સામાન્ય માણસ કીલર બન્યો યુવકની હત્યા કરવા 10 લાખ રૂપિયાની સોપારી અપાઈ By Connect Gujarat 25 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ: કપરાડા વિસ્તારમાં ખેરના લાકડાની ચોરીનો પર્દાફાશ,પોલીસે ફિલ્મી ઢબે આરોપીઓને દબોચ્યા વલસાડના કપરાડા વિસ્તારમાંથી ખેરના લાકડાની ચોરીના કૌભાંડનો ક્રાઇમ બ્રાંચની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી પર્દાફાશ કર્યો છે By Connect Gujarat 22 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn