દેશસોલાપુરમાં ટુવાલ ફેક્ટરીમાં આગમાં માલિકના પરિવાર સહિત 8નાં મોત આશરે ૧૦૦ જેટલાં ફાયર ટેન્કરના ફેરા છતાં પણ ૧૨ કલાક પછી પણ આગ સંપૂર્ણ કાબુમાં આવી ન હતી. ફાયર બ્રિગેડના કેટલાક જવાનો પણ આગમાં દાઝ્યા હતા. By Connect Gujarat Desk 19 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત“ડીસા” અગ્નિકાંડની તપાસ : SITના અધ્યક્ષે અધિકારીઓ સાથે બેઠક યોજી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું... બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા 21 લોકોના મોત થયા છે, By Connect Gujarat Desk 03 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબનાસકાંઠા : 20થી વધુ લોકોના મોત મામલે પિતા-પુત્ર સામે ફરિયાદ, જુઓ MPના કેબિનેટ મંત્રીએ શું કહ્યું..! બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા 20થી વધુ લોકોના મોત થયા છે, By Connect Gujarat Desk 02 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબનાસકાંઠા : પ્રચંડ વિસ્ફોટ સાથે ફટાકડા ફેક્ટરી ભડકે’ બળી, 17 લોકોના મોત, 5 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ... બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલી અને ગેરકાયદે ચાલતી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat Desk 01 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જંબુસર પાદરા રોડ પર પ્લાસ્ટિકના બેરલ બનાવતી કંપનીમાં આગનું તાંડવ, 7 કલાક બાદ આગ આવી કાબુમાં ! ભરૂચના જંબુસર અને વડોદરાના પાદરાને જોડતા રોડ પર આવેલી ટાઈમ માઉઝર કંપનીમાં આગ ફાટી નીકળી હતી. લગભગ સાત કલાકથી વધુની જહેમત બાદ ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો By Connect Gujarat Desk 12 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચસફેદ નશાના કાળા કારોબાર માટે રેડ કાર્પેટ બનતું ભરૂચ, 4 વર્ષમાં રૂ.8 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું ! ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસની સાથોસાથ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ફૂલી ખાલી રહી છે. ભરૂચ જાણે સફેદ નશામાં કાળો કારોબાર એટલે કે ડ્રગ્સના ગોરખધંધાનો હબ બની રહ્યું છે. By Connect Gujarat Desk 10 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : ઉમરગામની ક્લિયર પોલી પ્લાસ્ટ કંપનીમાં ભીષણ આગ વલસાડની ઉમરગામ GIDCના થર્ડ ફેઝમાં આવેલી ક્લિયર પોલી પ્લાસ્ટ કંપનીમાં શનિવારે રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેથી કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી By Connect Gujarat Desk 10 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ: વાપીમાં રિક્ટર થેમિસ કંપનીના રિસર્ચ સેન્ટરમાં આગથી નાસભાગ મચી વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલ રિકટર થેમિસ કંપનીના રિસર્ચ સેન્ટરમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી.અને ત્રણ કામદારો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું હતું. By Connect Gujarat Desk 07 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: પૂર્વ IT અધિકારી E-Bikeની ફેક્ટરીમાં ભાગીદાર બનવાની લાલચમાં છેતરાયા સુરતમાં ઇલેક્ટ્રિક બાઈકની ફેક્ટરી શરૂ કરી તેમાં ડિરેક્ટર તથા ભાગીદાર બનાવવાની લોભામણી લાલચ આપી પૂર્વ આઇટી અધિકારી સાથે કુલ રૂપિયા 2.97 કરોડની છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી હતી By Connect Gujarat Desk 22 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn