ગુજરાત રાજ્યમાં નકલીની ભરમાર,અમદાવાદમાં ધમધમતી નકલી કોર્ટ ઝડપાઇ
જાણવા મળ્યા મુજબ અમદાવાદ સીટી સિવિલ કોર્ટમાં જ નકલી કોર્ટ ઝડપાઇ છે. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં જ ખળભળાટ મચી ગયો છે.
જાણવા મળ્યા મુજબ અમદાવાદ સીટી સિવિલ કોર્ટમાં જ નકલી કોર્ટ ઝડપાઇ છે. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં જ ખળભળાટ મચી ગયો છે.
સુરત શહેરમાંથી સરથાણા પોલીસે SMCના કર્મચારીની ઓળખ આપીને વેપારીઓને લૂંટવાનો કારસો રચવામાં આવ્યો હતો,અને રોહનગીરી ગોસ્વામી દ્વારા આ કામ માટે તેણે બે યુવતીને પણ નોકરી પર રાખી હતી.
ગુજરાતમાં નકલી અધિકારી અને નકલી કચેરી બાદ બાદ પણ નકલીનો સિલસિલો યથાવત રહ્યો છે,અને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા પંથક માંથી પોલીસે નકલી SDMની ધરપકડ કરી હતી.
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં 39 વર્ષીય યુવકને શિકાર બનાવી લુંટેરી દુલ્હનની ટોળકીએ રૂ. 1.35 લાખ પડાવી લીધા છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના અમીનપુર ખાતે મગફળી નુ બિયારણ નબળું નીકળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને બિયારણ , ખેડ , ખાતર , દવા , મજૂરી સહિતનો ખર્ચ પણ માથે પડ્યો છે.
અરવલ્લી જિલ્લાના પાટનગર મોડાસા પંથકમાં નકલી બિયારણના કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
વડોદરા શહેરની ગોલ્ડન ચોકડી નજીકથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના નકલી પી.એ. સહિત 3 લોકોની પોલીસે ધરપકડ કરી હતી.
થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા માટે 11.45 કરોડ રૂપિયા લે છે.