અંકલેશ્વરમાં ગઠિયાઓ પોલીસની ઓળખ આપી મહિલા પાસે સોનાના ઘરેણા પડાવી ફરાર
અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ માનવ મંદિર નજીક જૈન દેરાસર જતી મહિલાને પોલીસેની ઓળખ આપી બે ગઠિયા સોનાની બંગડી,ચેઇન મળી 6 તોલાના ઘરેણાં પડાવી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ માનવ મંદિર નજીક જૈન દેરાસર જતી મહિલાને પોલીસેની ઓળખ આપી બે ગઠિયા સોનાની બંગડી,ચેઇન મળી 6 તોલાના ઘરેણાં પડાવી ફરાર થઇ ગયા હતા.
અમરેલી એસટી બસ સ્ટેન્ડમાં પોલીસવર્દીમાં લોકો સામે રોફ ઝાડીને પૈસા પડાવતા એક નકલી પોલીસકર્મીની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી હતી.
5 ઇસમોએ નકલી પોલીસ બની જુગારધામ પર રેડ કરી હતી. જેમાં કેટલાક ઇસમોને પકડી તેમની પાસેથી પૈસા પડાવી લીધા. રૂ. 1.73 લાખ ખંખેરનાર મુખ્ય આરોપી ઝડપાયો...
સુરતના અલથાણની આશીર્વાદ વીલા સોસાયટીમાં રહેતા અને પાંડેસરાની જલારામ સોસાયટીમાં ક્લિનિક ચલાવતા સિવિલના 60 વર્ષીય નિવૃત્ત તબીબ ડો.જીતેન્દ્ર પટેલ
અમદાવાદ શહેરમાં 4 મિત્રોએ નકલી પોલીસ બનીને એક વ્યક્તિ પાસેથી રૂપિયા 15 હજારનો તોડ કર્યો હતો.
દેવગઢ બારિયા તાલુકાના ગુણા ગામે એક યુવકને SOG પોલીસ અને પત્રકાર હોવાનો રોફ મારીને ખોટી રીતે ધમકાવીને 1.05 લાખ રૂપિયા પડાવનારી ઝડપાય
સરકારી નોકરી મેળવવા માટે શિક્ષિત યુવાનો રાત દિવસ મહેનત કરતા હોય છે. વર્ગ-2 પરીક્ષા માટે જીપીએસસીની પરીક્ષા આપવી પડતી હોય છે