ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લા ગ્રામ પંચાયતના તલાટીની ફરજબદલી થતાં વિદાય સમારંભ યોજાયો...
તાલુકાના ઉમલ્લા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીની પંચમહાલ જિલ્લામાં ફરજબદલી થતાં ઉમલ્લા ગ્રામ પંચાયત કચેરી ખાતે તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો.
તાલુકાના ઉમલ્લા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીની પંચમહાલ જિલ્લામાં ફરજબદલી થતાં ઉમલ્લા ગ્રામ પંચાયત કચેરી ખાતે તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો.
ભરૂચ શહેરની જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય ડો. નીતિન પટેલ વય મર્યાદાના પગલે નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના ASI અબ્દુલ કાદર મહંમદ મલેકનો વિદાય સમારંભ યોજાયો
અંકલેશ્વર તાલુકાનાં ખરોડ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક આઝીમ સુલેમાન પટેલ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા નવા આસિસ્ટન્ટ કલેકટરનો આવકાર અને બદલી પામેલ પ્રાંત અધિકારીનો વિદાય સમારોહ યોજાયો હતો
ભરૂચ પોલીસ હેડ ક્વાટર ખાતે એસ.પી.રાજેન્દ્રસિંહ ચુડાસમાનો વિદાય તો ડો.લીના પાટીલના આવકાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું