અંકલેશ્વર- હાંસોટ પંથકમાં ગરમીના કારણે ઘઉંના પાક પર વિપરીત અસર, ઉત્પાદનમાં ઘટાડો !
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ઘઉં પકવતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે. ઊંચા તાપમાનના કારણે ઘઉંના પાક પર તેની વિપરીત અસર જોવા મળી રહી છે
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ઘઉં પકવતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે. ઊંચા તાપમાનના કારણે ઘઉંના પાક પર તેની વિપરીત અસર જોવા મળી રહી છે
સાબરકાંઠામાં ઉનાળાની વિધિવત શરૂઆત પહેલા ખેતી માટે જળ સંકટના એંધાણ વર્તાય રહ્યા છે,અને ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગ પાસે ઉનાળુ પાક માટે પાણીની માંગ કરી રહ્યા છે.
ભરૂચના ઝાડેશ્વર ખાતે સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં જિલ્લા વહીવટ તંત્રના ઉપક્રમે જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો.
વલસાડ તાલુકાના ચણવઈ દેસાઈવાડમાં ખાનગી ઇન્ટરનેટ ટેક્નિકલ સ્ટાફની બેદરકારીને કારણે એક ખેડૂતનો તૈયાર શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો છે.
ભરૂચના ઝઘડિયા પંથકમાં કેળના પાકમાં રોગનો પગ પેસારો થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આ રોગમાં ગાંઠમાં સુકારો લાગે ત્યારબાદ આખુ થડ સુકાઈ જતા ઉભો પાક નષ્ટ થઈ રહ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં ઇડર અને વડાલી પંથકમાં મોટા પાયે ખેડૂતો ટામેટાનું વાવેતર કરે છે. જોકે ટામેટાનો ભાવ પ્રતિ કિલોએ રૂપિયા 3 થી 4 થઈ જતા ખેડૂતોને હાલ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
અમરેલી સાથે સૌરાષ્ટ્રના કેટલાક ખારાપટ્ટ ભાગોમાં પ્રગતિશીલ ખેડૂતો હવે પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરે છે,
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વેમારડી રોડ ઉપર આઇનોક્સ કંપનીની સામે આવેલ એક નીલગીરીના ખેતરમાં વિકૃત હાલતમાં બળીને ભડથું થઈ ગયેલી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.