ગીરસોમનાથ: બે સિંચાઈ યોજનામાંથી 39 ગામોને ઉનાળું પિયત માટે પાણી આપવાનો નિર્ણય,ખેડૂતોમાં ખુશીનો માહોલ
તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લા સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર એ.પી. કલસરીયાની ઉપસ્થિતિમાં સિંચાઇ સલાહકાર સમિતિની અગત્યની બેઠક મળી હતી.
તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લા સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર એ.પી. કલસરીયાની ઉપસ્થિતિમાં સિંચાઇ સલાહકાર સમિતિની અગત્યની બેઠક મળી હતી.
નવા તવરા ગામની સીમમાં અજાણ્યા ઈસમોએ ખેડૂતે રોપેલા 260 જેટલા આંબાના વૃક્ષોનું નિકંદન કરતા પોલીસ ફરિયાદ નોંધાવવાની ખેડૂતે તજવીજ હાથ ધરી હતી
ગીર સોમનાથ જિલ્લામાં વરસાદના કારણે લીલા દુકાળ જેવી પરિસ્થિતિ નિર્માણ થતી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખેડૂતોએ મગફળીની આગોતરી વાવણી કરી હતી.
ભરૂચ જીલ્લામાં ગત રોજ વરસેલા 5 ઇંચ વરસાદને પગલે ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા હતા.
સમગ્ર રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે.
આગામી ચોમાસુ નજીક છે, ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ખેડૂતો દ્વારા ખેતરમાં ડાંગરની કાપણી શરૂ કરવામાં આવી છે.
પશુપાલન સાથે ઓર્ગેનિક વર્મી કમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન કરી વર્ષે 5 લાખ જેટલી આવક મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી માનભેર જીવી રહ્યા છે