ગુજરાત: રાજ્ય સરકારનો ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય,ટેકાના ભાવે મગફળી સહિતના પાકો ખરીદવાની સરકારની જાહેરાત
રાજ્ય સરકારે ખેડૂતોને રાહત આપવાના હેતુથી ખેડૂતો દ્વારા પકવેલી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નવેસરથી નિર્ણય કર્યો..
રાજ્ય સરકારે ખેડૂતોને રાહત આપવાના હેતુથી ખેડૂતો દ્વારા પકવેલી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નવેસરથી નિર્ણય કર્યો..
હાંસોટ તાલુકાના કોટેશ્વર મંદિર ખાતે ખેડૂત સમાજ દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહકારી તેમજ કોંગ્રેસના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા
લખતરના ગામોમાં રાત્રિના સમયે ખેડૂતોને ફરજિયાત પણે રાત ખેતરમાં વિતાવી પડે છે અને ઝુંડના ઝુંડ ઘુડખરો ખેતરમાં ઘૂસી ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડે છે.
'અન્નદાતા સુખીભવ' યોજના હેઠળ 47 લાખ ખેડૂતોને 7,000 રૂપિયાની રકમનું વિતરણ કર્યું. આ યોજના હેઠળ, દરેક ખેડૂતને દર વર્ષે 20,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે
આ નીતિને કારણે, બિલ્ડર લોબીમાં ભારે ગભરાટ છે, કારણ કે પંજાબ સરકારની શહેરી વિકાસ યોજનાને કારણે, હવે શહેરોમાં વિશ્વ કક્ષાના ક્ષેત્રો વિકસાવવામાં આવશે.
વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ખેડૂતોએ મહેનતથી તૈયાર કરેલો પાક લણણીના સમયે જ કમોસમી વરસાદનો ભોગ બન્યો સરકાર દ્વારા વળતર ચૂકવવાય તેવી ખેડૂતોની માંગ
અંકલેશ્વરના પ્રગતિશીલ ખેડૂતે જુના કાંસીયા ગામની સીમમાં પોતાના ખેતરમાં સફેદ જાંબુના ઝાડ વાવ્યા છે. આ ઝાડ પર સફેદ જાંબુનો મબલક પાક આવતા તેઓને બજારમાં સારો ભાવ મળી રહ્યો છે.
અનેકવાર વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી હોવા છતાં, ખેડૂતોને જાણ કર્યા વિના પાવરગ્રીડ કોર્પોરેશન પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી આગળ ધપાવી રહ્યું છે.
ગ્રેટર નોઈડા ઓથોરિટીની બોર્ડ મીટિંગમાં ખેડૂતોના પક્ષમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોના બેક-લીઝ કેસ હવે બોર્ડને મોકલવામાં આવશે નહીં. ઓથોરિટીના સીઈઓ પોતે કેસોનો નિકાલ કરશે.