Connect Gujarat

You Searched For "Farmers"

સાબરકાંઠા : હિંમતનગરના 7 ગામમાં વાવેતર કરેલા બટાકામાં આવ્યો સુકારો રોગ, ખેડૂતોની બેઠી માઠી દશા

17 Jan 2024 7:39 AM GMT
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના 7 ગામમાં વાવેતર કરેલા બટાકાના પાકમાં સુકારો રોગ આવવાને લઈને બાગાયત વિભાગે ખેતરે પહોચ્યા હતા,

સાબરકાંઠા : ખેડૂતે જાત મહેનતે ખેતી ઉપયોગી 7 યાંત્રિક સાધનો બનાવ્યા, સાધનો જોઈ તમને પણ નવાઈ લાગશે...

11 Jan 2024 9:19 AM GMT
સમયની સાથે હવે ખેતી કરવાની પદ્ધતિ પણ બદલાઈ રહી છે. યાંત્રિક સાધનો વડે ખેડૂત આધુનિક ખેતી તરફ વળ્યા છે,

ભરૂચ : 32 ગામના ખેડૂતોએ કલેક્ટર કચેરીએ ચૂંટણી કાર્ડ જમા કરાવી ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી, જાણો સમગ્ર મામલો..!

11 Jan 2024 8:06 AM GMT
ભરૂચ જીલ્લામાં સરકારી પ્રોજેક્ટમાં સંપાદિત જમીન વળતરની રકમથી નારાજ ખેડૂતોએ કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજી આવેદન પત્ર આપ્યું હતું.

સાબરકાંઠા : વાદળછાયા વાતાવરણને લઈને વિવિધ પાકમાં નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ..!

9 Jan 2024 10:30 AM GMT
હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જીલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે. સતત વાદળછાયા વાતાવરણને લઈને પાકમાં નુકશાન જવાની ભીતિ સેવાઇ રહી છે.

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી

8 Jan 2024 5:16 AM GMT
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત માવઠાની...

પાટણ : રાધનપુરના સુરકા ગામે નર્મદા નિગમની કેનાલમાં યોગ્ય સાફ-સફાઈ ન થતાં ખેડૂતો પરેશાન...

6 Jan 2024 7:36 AM GMT
રાધનપુર તાલુકાના સુરકા ગામ ખાતે નર્મદા નિગમની ગંભીર બેદરકારી સામે આવતા ખેડૂતોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.

ભરૂચ : આમોદ તાલુકાના ખેડૂતોને જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ કૃષિલક્ષી સાધનો અર્પણ કર્યા...

2 Jan 2024 11:59 AM GMT
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ખેડૂતોને જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે કૃષિલક્ષી સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર: પ્રગતિશીલ ખેડૂતે અંજીરની ખેતી કરી,મબલખ ઉત્પાદન મેળવ્યું

2 Jan 2024 6:43 AM GMT
ખોડુ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ મકવાણા પોતે વારસાગત વ્યવસાય ખેતી છે. અત્યાર સુધી મેં કપાસ, તલ વગેરે પાકોની ચીલાચાલુ ઢબે ખેતી કરી છે.

અમરેલી: સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા,જુઓ શું છે કારણ

31 Dec 2023 12:13 PM GMT
આ છે સાવરકુંડલા તાલુકાનું મોટા ઝીંઝુડા ગામ અહીં ખાનગી કંપની દ્વારા મોટા પાયે સોલાર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે

અમરેલી : સાવરકુંડલા APMCમાં ખેડૂતો-વેપારીઓ વચ્ચેની મડાગાંઠ ઉકેલાય, જાહેર હરાજીનો થયો શુભારંભ...

19 Dec 2023 10:00 AM GMT
જિલ્લાના સાવરકુંડલા APMC સેન્ટરમાં ખેડૂત સાથે અશોભનીય વર્તન કરાતા વેપારીઓને નોટીસ આપવા બદલ વેપારીઓએ વીજળીક હડતાળ પાડી હતી

અમરેલી : રૂ. 1ની નોટીસ મોકલનાર મહિલાકર્મીની PGVCLએ કરી બદલી, સહી કરનાર અધિકારી બાકાત રહેતા ખેડૂત નારાજ

18 Dec 2023 9:17 AM GMT
વડીયા તાલુકાના નાની કુકાવાવના ખેડૂતને 1 રૂપિયાની નોટીસ ફટકારનાર PGVCLના મહિલાકર્મીની બદલી રાજુલા કરી નાખી પણ PGVCLના અધિકારી જેની સહી હતી

અમરેલી : સાવરકુંડલા APMCમાં વેપારીઓની વીજળીક હડતાળના પગલે ખેડૂતો સહિત શ્રમિકોની કફોડી સ્થિતિ...

16 Dec 2023 12:48 PM GMT
APMCમાં ગતરોજ વેપારીઓની વીજળીક હડતાળને લઈને 300 જેટલા ખેડૂતોની પારાવાર પરેશાની વચ્ચે યાર્ડના 700 જેટલા શ્રમિકોની સ્થિતિ વધું કફોડી બની છે.