ભરૂચ:એકસપ્રેસ હાઇવેની જમીન સંપાદનના વળતરના મુદ્દે ખેડૂતોની MLA અરૂણસિંહ રણાને રજૂઆત
ભરૂચમાં એકસપ્રેસ હાઇવેની જમીન સંપાદનના વળતરના મુદ્દે અસરગ્રસ્ત ખેડૂતોએ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને રજૂઆત કરી હતી.
ભરૂચ: ઉપવાસ આંદોલન શરૂ થાય એ પૂર્વે જ પોલીસે કરી અટકાયત, એક્સપ્રેસ વેના નિર્માણ માટે જમીન ગુમાવનાર ખેડૂતો કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન
સરકારના વિવિધ પ્રોજેકટમાં જમીન ગુમાવનારા ખેડૂતો દ્વારા વળતરની માંગને લઈ કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી
અમરેલી : APMCની જાહેર હરાજીમાં કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા, ટેકાના ભાવે ખરીદી કરવા માંગ..!
કાળી મજૂરી કરીને પકવવામાં આવતી ખેત જણસોને લઈને જગતનો તાત પોષણક્ષમ ભાવો નહીં મળતા વ્યાપક નિરાશામાં ગરકાવ થઈ ગયો છે
સુરેન્દ્રનગર : નર્મદા કેનાલથી ખેડૂતોને અપાતું સિંચાઇનું પાણી સરકારે બંધ કર્યું, ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાની ભીતિ..!
જીલ્લાના ખેડૂતો ખેતી માટે મુખ્યત્વે કેનાલ પર નિર્ભર છે, અને નર્મદાની મુખ્ય તેમજ માયનોર કેનાલ દ્વારા સિંચાઇ માટે પાણી મેળવી સીઝન મુજબ પાકોનું વાવેતર કરે છે,
બોટાદ : 800થી વધુ ખેડૂતોને મળ્યો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ...
ખેડૂત ખેતપેદાશની જાળવણી કરી શકે અને ખેતીની સાધન સામગ્રીનું રક્ષણ કરી શકે તે માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના કાર્યરત છે
અમદાવાદ: ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત 1023 ખેડૂતોને પાંચ કરોડથી વધુની સબસીડી ચૂકવાઈ
ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ બને તે માટે વાવણીથી લઈને લણણી સુધી વિવિધ તબક્કાઓમાં સરકાર દ્વારા સહાય- સબસીડી આપવામાં આવે છે.
/connect-gujarat/media/post_banners/66e63726187bf762f44df2a973940d66c229e5cf6d688dcf102ffa7d9af318b4.jpg)
/connect-gujarat/media/post_banners/b1264bc4f90cd7b438ba8bf89c481861544fc984bc1e479761e25a69d20c714c.jpg)
/connect-gujarat/media/post_banners/7eccb439462bc24c9f1d8286570fa3f6219960f087a54fe491793996375bde18.jpg)
/connect-gujarat/media/post_banners/f84e989615668576d9e470aec756beecc31f9ca7ecdd56f5d8acd477132856ba.jpg)
/connect-gujarat/media/post_banners/e3f414351a06cfb098f2b217c4fb34f4a0d2df94f11463c5d3a5b43106d12ff9.jpg)
/connect-gujarat/media/post_banners/72dbe1a61884e32115f20b2620c5352b31923c4060dccf6957cf753f150fc96e.jpg)
/connect-gujarat/media/post_banners/5d6009426bfb317a3a06c512cfe4357ffafdea63724dc05d5d2842972c0aa43a.jpg)
/connect-gujarat/media/post_banners/a37ec93e7018a9d3375ef13ba06f431c402307b6f816078bd812be3c268517e5.jpg)
/connect-gujarat/media/post_banners/a50dbff0176f1f1b2c863a6d4fe06b91891f3f10236f80efc4d1c45970e76816.jpg)
/connect-gujarat/media/post_banners/5f2d1d55ac6f1a7291e53bee089cff84a16775a08dac83546ddf0ea6eb029c2d.jpg)