Connect Gujarat

You Searched For "fasting"

ભરૂચ : રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજની મહિલાઓનું પ્રતિક ઉપવાસ આંદોલન...

23 April 2024 10:20 AM GMT
રાજપૂત છાત્રાલય ખાતે અસ્મિતા રક્ષણ આંદોલન સમિતિના નેજા હેઠળ સમસ્ત ક્ષત્રિય-રાજપૂત સમાજની ભરૂચ જીલ્લા મહિલા પાંખની 14 ક્ષત્રિયાણીઓએ રૂપાલા વિરુદ્ધ...

સાબુદાણાની ખીર ઉપવાસ માટે છે ખાસ, આ સરળ રીતથી તેને તૈયાર કરો.

14 April 2024 6:34 AM GMT
નવરાત્રી દરમિયાન મોટાભાગના લોકો ઉપવાસ કરે છે.

નવરાત્રીના ઉપવાસ દરમિયાન ખાઓ આ ફરાળી ભેળ, તો દિવસભર રહેશે એનર્જી...

12 April 2024 6:33 AM GMT
નવરાત્રી દરમિયાન ઉપવાસનું ઘણું મહત્વ છે.

જો તમે પણ 9 દિવસના ઉપવાસ કરી રહ્યા છો, તો સ્વસ્થ રહેવા માટે આ ટિપ્સ અનુસરો.

9 April 2024 9:56 AM GMT
વ્રત કરવા માટે શરીરમાં એનર્જી હોવી પણ જરૂરી છે,

મહાનવમીના ઉપવાસ દરમિયાન આ ફળોનું રાયતું બનાવો, તમને દિવસભર ઊર્જાવાન રાખશે....

23 Oct 2023 12:12 PM GMT
આજે નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે કે આજે મહાનવમી છે અને આવતીકાલે દશેરાની ઉજવણી કરવામાં આવશે.

નવરાત્રીના ઉપવાસ દરમિયાન ગેસ-એસિડિટીથી બચવા કરો આ 3 ખાસ ઉપાય, તુરંત જ મળશે રાહત.....

19 Oct 2023 10:16 AM GMT
હાલ અત્યારે નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે ઘણા લોકો માત્ર ફળ અને પાણી પીને પણ ઉપવાસ કરતાં હોય છે. આ દરમિયાન તેમણે ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ...

નવરાત્રીમાં શા માટે કરવામાં આવે છે સાત્વિક ભોજનનું સેવન? જાણો તેના ફાયદાઓ.....

15 Oct 2023 9:50 AM GMT
શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ ગયો છે. આ શુભ દિવસોમાં માં નવદુર્ગની પુજા અર્ચના સાથે ઉપવાસ પણ કરવામાં આવે છે.

શ્રાવણ માસમાં ઉપવાસના દિવસોમાં પીવો પપૈયાંનો હેલ્ધી શેક, બનાવવું એકદમ સરળ.....

24 Aug 2023 11:55 AM GMT
હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. અને આ માસમાં ઘણા લોકો ઉપવાસ પણ કરતાં હોય છે. ઘણા લોકો માત્ર ફ્રૂટ જ ખાવાનું પસંદ કરતાં હોય છે.

શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે, તો ઉપવાસમાં ટ્રાઈ કરો આ ખીર, આ ખીર વધારશે તમારો સ્ટેમીના.....

12 Aug 2023 12:13 PM GMT
ભગવાન ભોલેનાથ માટે શ્રાવણનો મહિનો ખાસ હોય છે. આ મહિનામાં માત્ર 5 કે 4 સોમવાર આવે છે. જેમાં શિવભક્તો પુજા અર્ચન કરે છે.

ઉપવાસ માટે પરફેક્ટ છે બટેટાની ફરાળી પેટીસ, જાણી લો તેને બનાવવાની સરળ રીત....

8 Aug 2023 11:45 AM GMT
બટાકાની પેટીસ જોઈને દરેકના ચહેરા ચમકી ઉઠે છે. સ્વાદથી ભરપૂર પેટીસ પણ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.

શ્રાવણ માસમાં ઉપવાસ દરમિયાન રાખો આટલું ધ્યાન, દિવસભર રહેશો એનર્જીથી ભરપૂર ......

4 July 2023 7:19 AM GMT
શ્રાવણ મહિનામાં તળેલો, પ્રોસેસ ફૂડ, વધુ પડતું ખાંડ કે મીઠા વાળું ના ખાવું જોઈએ. આવું બધુ ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

વ્રત કરનારા માટે મીઠાઈમાં કાજુનો હલવો બનાવો, તેને બનાવવાની રીત જાણી લો

1 July 2023 1:24 PM GMT
હાલ ગૌરીવ્રત ચાલી રહ્યું છે, અને આવી સ્થિતિમાં આપણને અનેક પ્રકારની મીઠાઈઓ અને વાનગીઓ બનાવવાની જરૂર પડશે.